ભગવાનનું મંદિર હોય કે ખરતો
ભગવાનનું મંદિર
હોય કે ખરતો તારો હોય,
મારી દરેક ઈચ્છાઓમાં
હું તને જ માંગુ છું !!
bhagavan nu mandir
hoy ke kharato taro hoy,
mari darek ichchhaoma
hu tane j mangu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
કહેવાને તો બધી જ વાત
કહેવાને તો બધી
જ વાત કહી તે મને,
પણ કહેવાની વાત તો
નથી જ કહી તે મને !!
kahevane to badhi
j vat kahi te mane,
pan kahevani vat to
nathi j kahi te mane !!
Narajagi Shayari Gujarati
3 years ago
ગજબનું યુદ્ધ થાય છે તારી
ગજબનું યુદ્ધ
થાય છે તારી યાદોને લીધે,
આંખો કહે સુવા દે અને
દિલ કહે રોવા દે !!
gajab nu yuddh
thay chhe tari yadone lidhe,
aankho kahe suva de ane
dil kahe rova de !!
Miss You Shayari Gujarati
3 years ago
મને મોડા જવાબ એટલે મળે
મને મોડા
જવાબ એટલે મળે છે,
કેમ કે સમયસર બીજાને
જવાબ આપવામાં એ
વ્યસ્ત હોય છે !!
mane moda
javab etale male chhe,
kem ke samayasar bijane
javab aapavama e
vyast hoy chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
સંબંધ અને છોડ બંને સરખા
સંબંધ અને છોડ
બંને સરખા હોય છે સાહેબ,
જો વાવીને ભૂલી જશો તો
સુકાઈ જ જશે !!
sambandh ane chhod
banne sarakha hoy chhe saheb,
jo vavine bhuli jasho to
sukai j jashe !!
Sambandh Status Gujarati
3 years ago
સફળ થવા માટે ઝુનુન હોવું
સફળ થવા માટે
ઝુનુન હોવું જોઈએ સાહેબ,
બાકી મુશ્કેલીની શું ઔકાત
કે વચ્ચે આવે !!
safal thava mate
zunun hovu joie saheb,
baki muskelini shu aukat
ke vachche ave !!
Gujarati Suvichar
3 years ago
કોઈનો હાથ તો જ પકડજો
કોઈનો હાથ
તો જ પકડજો જો અંત
સુધી પકડી શકો સાહેબ,
નહિ તો આંગળી પણ
રહેવા દેજો !!
koino hath
to j pakadajo jo ant
sudhi pakadi shako saheb,
nahi to angali pan
raheva dejo !!
Life Quotes Gujarati
3 years ago
તમે ચિંતા કરવાનું અને મન
તમે ચિંતા કરવાનું અને
મન પર લેવાનું છોડી દો,
લોકો આપોઆપ તકલીફ
દેવાનું છોડી દેશે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
tame chinta karavanu ane
man par levanu chhodi do,
loko aapo aap takalif
devanu chhodi deshe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
સંબંધને સમય અને હાલત બદલી
સંબંધને સમય
અને હાલત બદલી દે છે,
ને હવે તારું નામ સાંભળતા
હું વાત બદલી લઉં છું !!
sambandh ne samay
ane halat badali de chhe,
ne have taru nam sambhalata
hu vat badali lau chhu !!
Breakup Shayari Gujarati
3 years ago
આજે તું મને રડાવીને ગઈ
આજે તું
મને રડાવીને ગઈ છે,
યાદ રાખજે કાલે તું ખુદ
પણ રડતી રડતી
આવીશ મારી પાસે !!
aaje tu
mane radavine gai chhe,
yad rakhaje kale tu khud
pan radati radati
aavish mari pase !!
Broken Heart Shayari Gujarati
3 years ago
