ઓયે સાંભળ, તારી હા હોય
ઓયે સાંભળ,
તારી હા હોય તો
હું લગ્ન માટે તૈયાર છું !!
oye sambhal,
tari ha hoy to
hu lagn mate taiyar chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
તું દુનિયા ભૂલી જઈશ દિકા,
તું દુનિયા
ભૂલી જઈશ દિકા,
હું તને એટલો પ્રેમ કરીશ !!
tu duniya
bhuli jaish dika,
hu tane etalo prem karish !!
Romantic Shayari Gujarati
3 years ago
જો કોઈ વ્યક્તિ એની વાઈફ
જો કોઈ
વ્યક્તિ એની વાઈફ
માટે કારનો દરવાજો ખોલે,
તો સમજી લેજો કાં તો કાર
નવી છે કાં તો વાઈફ !!
😂😂😂😂😂😂
jo koi
vyakti eni wife
mate car no daravajo khole,
to samaji lejo ka to car
navi chhe ka to wife !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ના કોઈ EX કે ના
ના કોઈ EX
કે ના કોઈ NEXT,
મારા માટે તો મારા
FRIEND જ BEST !!
na koi ex
ke na koi next,
mara mate to mara
friend j best !!
Dosti Shayari Gujarati
3 years ago
ઈચ્છા તો ઘણી છે તને
ઈચ્છા તો ઘણી છે
તને પ્રોપોઝ કરવાની,
પણ ડર લાગે છે કે તું
ના પાડી દઈશ તો !!
ichchha to ghani chhe
tane propose karavani,
pan dar lage chhe ke tu
na padi daish to !!
Romantic Shayari Gujarati
3 years ago
આ બધું કેમ નવું લાગે
આ બધું
કેમ નવું લાગે છે,
હૈયામાં કોઈ ગયું
લાગે છે !!
aa badhu
kem navu lage chhe,
haiyama koi gayu
lage chhe !!
Love Shayari Gujarati
3 years ago
સેલ્ફી લીધા પછી જે સેલ્ફી
સેલ્ફી લીધા પછી જે
સેલ્ફી તમે ડીલીટ કરો છો,
એ જ હકીકત છે બાકી
બધી મોહમાયા !!
😂😂😂😂😂😂
selfie lidha pachhi je
selfie tame delete karo chho,
e j hakikat chhe baki
badhi mohamay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કિંમત વધતી જાય છે મિત્રોના
કિંમત વધતી
જાય છે મિત્રોના શબ્દોમાં,
લોકર ખોલવું પડશે મારે
પણ હૃદયમાં !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
kimmat vadhati
jay chhe mitrona shabdoma,
locker kholavu padashe mare
pan raday ma !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
અમુક લોકો સાથે વાતો કરવા
અમુક લોકો સાથે વાતો
કરવા આપણું દિલ તરસતું હોય છે,
પણ એ આપણા માટે ઓનલાઈન
આવતા જ નથી હોતા !!
amuk loko sathe vato
karava aapanu dil tarasatu hoy chhe,
pan e aapana mate online
aavata j nathi hota !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જીવનમાં દરેક વ્યક્તિને અહેમિયત આપો,
જીવનમાં દરેક
વ્યક્તિને અહેમિયત આપો,
કેમ કે જે લોકો સારા હશે એ
સાથ આપશે અને જે લોકો ખરાબ
હશે એ સબક આપશે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jivan ma darek
vyaktine ahemiyat aapo,
kem ke je loko sara hashe e
sath aapashe ane je loko kharab
hashe e sabak apashe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
