સંબંધ સંબંધમાં ફેર હોય છે,
સંબંધ સંબંધમાં ફેર હોય છે,
ક્યાંક લાગણીની જરૂરિયાત હોય છે
તો ક્યાંક ખાલી જરૂરિયાત મુજબ
લાગણીઓ હોય છે સાહેબ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
sambandh sambandhama fer hoy chhe,
kyank laganini jaruriyat hoy chhe
to kyank khali jaruriyat mujab
laganio hoy chhe saheb !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
આ જિંદગી પણ સાયકલ જેવી
આ જિંદગી પણ
સાયકલ જેવી હોય છે,
જેટલા પેડલ મારશો એટલા
તમે આગળ વધશો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
aa jindagi pan
cycle jevi hoy chhe,
jetal pedal marasho etala
tame aagal vadhasho !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
આપણા વિચાર બીજાને વિચારતા કરી
આપણા વિચાર
બીજાને વિચારતા કરી દે
એવા હોવા જોઈએ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
aapana vichar
bijane vicharata kari de
eva hova joie !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
હું એ લોકો માંથી છું,
હું એ લોકો માંથી છું,
જેને તમે ફરી ક્યારેય નથી
મેળવી શકતા !!
hu e loko manthi chhu,
jene tame fari kyarey nathi
melavi shakata !!
Attitude Shayari Gujarati
3 years ago
કમાવા વાળાને ખબર હોય કે
કમાવા વાળાને ખબર
હોય કે પૈસા કેમ કમાવાય છે,
બાકી બેસીને ખાવા વાળા તો
પૈસાને હાથનો મેલ સમજે છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
kamava valane khabar
hoy ke paisa kem kamavay chhe,
baki besine khava vala to
paisane hathano mel samaje chhe !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
3 years ago
રહેવાતું નથી તને યાદ કર્યા
રહેવાતું નથી
તને યાદ કર્યા વગર,
જિંદગી અધુરી લાગે છે
એક તારા વગર !!
rahevatu nathi
tane yaad karya vagar,
jindagi adhuri lage chhe
ek tara vagar !!
Miss You Shayari Gujarati
3 years ago
જનસંખ્યામાં આપણે ચીનથી પણ આગળ
જનસંખ્યામાં આપણે
ચીનથી પણ આગળ નીકળી ગયા
છતાં અમુક ધર્મપત્નીઓ કહે છે કે
મારા પતિ મને પ્રેમ નથી કરતા !!
janasankhyama aapane
china thi pan aagal nikali gaya
chhata amuk dharmapatnio kahe chhe ke
mara pati mane prem nathi karata !!
Gujarati Jokes
3 years ago
પ્રેમ તો ખાલી બેરોજગારીમાં જ
પ્રેમ તો ખાલી
બેરોજગારીમાં જ થાય,
બાકી લાઈફ સેટ હોય ત્યારે
તો સીધા લગ્ન જ થાય !!
prem to khali
berojagarima j thay,
baki life set hoy tyare
to sidha lagna j thay !!
Gujarati Jokes
3 years ago
બધાને સુખ દેવાની ક્ષમતા ભલે
બધાને સુખ
દેવાની ક્ષમતા ભલે
આપણી પાસે ના હોય પણ
કોઈને દુઃખ ના પહોંચે એ તો
આપણા હાથમાં જ છે !!
badhane sukh
devani kshamata bhale
aapani pase na hoy pan
koine dukh na pahonche e to
aapana hathama j chhe !!
Gujarati Suvichar
3 years ago
આપણું તો એક જ કામ
આપણું તો એક જ
કામ છે હસો અને હસાવો,
જ્યાં સુધી યમરાજનો પાડો
આપણને ગોતી ના લે !!
apanu to ek j
kaam chhe haso ane hasavo,
jya sudhi yamarajano pado
aapanane goti na le !!
Gujarati Jokes
3 years ago
