એકબીજાને કેટલો પ્રેમ કરો છો
એકબીજાને કેટલો
પ્રેમ કરો છો એના કરતા
એકબીજાને કેટલા સમજો છો
એ વધારે જરૂરી છે !!
ekabijane ketalo
prem karo chho ena karata
ekabijane ketala samajo chho
e vadhare jaruri chhe !!
Love Shayari Gujarati
3 years ago
સાથે વિતાવેલો બધો સમય યાદ
સાથે વિતાવેલો
બધો સમય યાદ આવે છે
એક તારી યાદ આવ્યા પછી !!
sathe vitavelo
badho samay yaad aave chhe
ek tari yaad aavya pachhi !!
Miss You Shayari Gujarati
3 years ago
ભાઈ જો સાથે હોય તો
ભાઈ જો સાથે હોય
તો ખુદ યમરાજને પણ
પાછું જવું પડે હો !!
bhai jo sathe hoy
to khud yamarajane pan
pachhu javu pade ho !!
Sambandh Status Gujarati
3 years ago
અમુક લોકો બધા માટે હાજર
અમુક લોકો બધા
માટે હાજર રહ્યા હોય પણ
જયારે એને જરૂર હોય ત્યારે
કોઈ ના હોય !!
amuk loko badha
mate hajar rahya hoy pan
jayare ene jarur hoy tyare
koi na hoy !!
Sad Shayari Gujarati
3 years ago
આગળ આવનારા અંધકારથી ક્યારેય ડરશો
આગળ આવનારા
અંધકારથી ક્યારેય ડરશો નહીં,
કારણ કે અંધકાર પછી ચોક્કસપણે
પ્રકાશ હોય જ છે સાહેબ !!
aagal aavanara
andhakarathi kyarey darasho nahi,
karan ke andhakar pachhi chokkasapane
prakash hoy j chhe saheb !!
Gujarati Suvichar
3 years ago
તમે હતા અને તમે છો
તમે હતા અને તમે છો
અને હંમેશા તમે જ રહેશો
મારી આ જિંદગીમાં !!
tame hata ane tame chho
ane hammesha tame j rahesho
mari jindagima !!
Romantic Shayari Gujarati
3 years ago
એક વાત તો પાક્કી થઇ
એક વાત તો
પાક્કી થઇ ગઈ છે કે
આપણો જન્મ ભણવા
માટે નથી થયો !!
ek vaat to
pakki thai gai chhe ke
aapano janm bhanava
mate nathi thayo !!
Gujarati Jokes
3 years ago
લોકડાઉનનો લાંબાગાળે ફાયદો થયો, ભારત
લોકડાઉનનો
લાંબાગાળે ફાયદો થયો,
ભારત દુનિયામાં સૌથી વધારે
વસ્તી ધરાવનાર દેશ બન્યો !!
lockdown no
lambagale fayado thayo,
bharat duniyama sauthi vadhare
vasti dharavanar desh banyo !!
Gujarati Jokes
3 years ago
પ્રભુ મને કોઈક સવાર એવી
પ્રભુ મને કોઈક
સવાર એવી આપો કે હું
તમારી પાસે માંગવાની જગ્યાએ તમે
જે આપ્યું છે એને માણતા શીખું !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
prabhu mane koik
savar evi aapo ke hu
tamari pase mangavani jagyae tame
je aapyu chhe ene manata shikhu !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
જે કમજોર હોય છે એ
જે કમજોર હોય છે
એ નસીબના નામે રડે છે,
જેને ઊગવું જ હોય એ પથ્થરની
છાતી ચીરીને પણ ઉગે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
je kamajor hoy chhe
e nasibana name rade chhe,
jene ugavu j hoy e paththarani
chhati chirine pan uge chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
