Shala Rojmel
તું જાન છે મારી તને

તું જાન છે મારી
તને દિલમાં છુપાવી લઈશ,
અને મળવા જો નહીં આવે
તો ઘરેથી ઉઠાવી જઈશ !!

tu jan chhe mari
tane dil ma chhupavi laish,
ane malava jo nahi aave
to gharethi uthavi jaish !!

મને દુનિયામાં બે જ વસ્તુ

મને દુનિયામાં
બે જ વસ્તુ ગમે છે,
બુલેટની ધક ધક અને
તારી બક બક !!

mane duniyama
be j vastu game chhe,
bulet ni dhak dhak ane
tari bak bak !!

વિચાર્યું કે જિંદગીમાં થોડી સીરીઅસ

વિચાર્યું કે જિંદગીમાં
થોડી સીરીઅસ થઇ જાઉં,
પછી યાદ આવ્યું કે મારી #ફની
પોસ્ટ વગર તમારું શું થશે !!
😂😂😂😂😂😂

vicharyu ke jindagima
thodi serious thai jau,
pachhi yad avyu ke mari #funny
post vagar tamaru shun thashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જે દિવસે વિચારું છું કે

જે દિવસે વિચારું છું કે
જીવનમાં મોટા મોટા કામ કરવા છે,
એ દિવસે જ ઘરવાળા ગેસનો
બાટલો લેવા મોકલી દે છે !!
😂😂😂😂😂

je divase vicharu chhu ke
jivan ma mota mota kam karava chhe,
e divase j gharavala ges no
batalo leva mokali de chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

યાદો રડાવી દે છે બધાને,

યાદો રડાવી
દે છે બધાને,
બાકી હસવા કોણ
નથી માંગતું !!

yado radavi
de chhe badhane,
baki hasava kon
nathi mangatu !!

ભગવાન તમારી બધી બુરાઈ દુર

ભગવાન તમારી
બધી બુરાઈ દુર કરે,
અને મારી જેમ જ તમને એક
સારો માણસ બનાવી દે !!
😝😝😝😝😝

bhagavan tamari
badhi burai dur kare,
ane mari jem j tamane ek
saro manas banavi de !!
😝😝😝😝😝

Gujarati Jokes

3 years ago

બધા કહે છે શિયાળામાં વહેલું

બધા કહે છે
શિયાળામાં વહેલું ઉઠવું સારું,
પણ ઉઠીને શું મંજીરા
વગાડવાના ?
😂😂😂😂😂

badha kahe chhe
shiyalama vahelu uthavu saru,
pan uthine shu manjira
vagadavana?
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જેમની સાથે બે ઘડી વાત

જેમની સાથે બે ઘડી વાત
કરવાથી દિલ હળવાશ અનુભવે,
તો સમજવાનું કે એ તમારું
"હિલસ્ટેશન" છે !!

jemani sathe be ghadi vat
karavathi dil halavash anubhave,
to samajavanu ke e tamaru
"hill station" chhe !!

બસ બહાનું જોઈતું હોય છે

બસ બહાનું જોઈતું હોય છે
પગલીને મારી સાથે ઝઘડો કરવાનું,
બાકી પ્રેમ તો એને મારા કરતા
પણ વધારે છે !!

bas bahanu joitu hoy chhe
pagaline mari sathe zaghado karavanu,
baki prem to ene mara karata
pan vadhare chhe !!

ઉંમર નાની અને અનુભવ ઓછો

ઉંમર નાની અને
અનુભવ ઓછો હતો,
સમજ ઓછી પણ પ્રેમ
સાચો હતો !!

ummar nani ane
anubhav ochho hato,
samaj ochhi pan prem
sacho hato !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.