Shala Rojmel
જો સવારે ઉઠીને માં-બાપને પગે

જો સવારે ઉઠીને
માં-બાપને પગે લાગશો,
તો જિંદગીભર કોઈના
પગે પડવાનો વારો નહીં આવે !!

jo savare uthine
ma-bap ne page lagasho,
to jindagibhar koina
page padavano varo nahi aave !!

Gujarati Suvichar

3 years ago

તારી અને મારી વચ્ચે એક

તારી અને મારી
વચ્ચે એક રીત તો રેવાની,
ભલે રહ્યા દુર આપણે પણ
પ્રીત તો રેવાની !!

tari ane mari
vachche ek rit to revani,
bhale rahya dur aapane pan
prit to revani !!

કદર તો હંમેશા કિરદારની હોય

કદર તો હંમેશા
કિરદારની હોય છે સાહેબ,
બાકી કદમાં તો પડછાયો પણ
માણસ કરતા મોટો હોય છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

kadar to hammesha
kiradarani hoy chhe saheb,
baki kad ma to padachhayo pan
manas karata moto hoy chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐

Life Quotes Gujarati

3 years ago

જ્યાં સાત પેઢી સુધીની કોઈ

જ્યાં સાત પેઢી સુધીની
કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ
હોય એનું નામ ભાઈબંધ !!

jya sat pedhi sudhini
koi olakhan na hoy,
chhatay bhai jevo sambandh
hoy enu nam bhaibandh !!

દુઃખના દરેક દસ્તાવેજ પર, આપણા

દુઃખના
દરેક દસ્તાવેજ પર,
આપણા પોતાના જ
હસ્તાક્ષર હોય છે !!

dukh na
darek dastavej par,
aapana potana j
hastakshar hoy chhe !!

Sad Shayari Gujarati

3 years ago

પ્રેમની જરૂરીયાત તો દરેકને હોય

પ્રેમની જરૂરીયાત
તો દરેકને હોય છે,
પણ પ્રેમની કદર તો
કોઈક ને જ હોય છે.

prem ni jaruriyat
to darekane hoy chhe,
pan prem ni kadar to
koik ne j hoy chhe.

Love Shayari Gujarati

3 years ago

પ્રતીક્ષામાં જે મજા છે, એ

પ્રતીક્ષામાં જે મજા છે,
એ પ્રાપ્તિમાં નથી !!

pratikshama je maja chhe,
e praptima nathi !!

Gujarati Suvichar

3 years ago

હવે તો મારો હાથ પકડી

હવે તો
મારો હાથ પકડી લે,
બધા મને તારો સમજીને
અવગણે છે !!

have to
maro hath pakadi le,
badha mane taro samajine
avagane chhe !!

EGO ભલે માત્ર ત્રણ અક્ષરનો

EGO ભલે માત્ર ત્રણ
અક્ષરનો બનેલો હોય,
પણ એ 12 અક્ષરની
RELATIONSHIP ને તોડી શકે છે !!

ego bhale matr tran
akshar no banelo hoy,
pan e 12 akshar ni
relationship ne todi shake chhe !!

મનગમતી વ્યક્તિ નારાજ થઈને બેઠી

મનગમતી વ્યક્તિ
નારાજ થઈને બેઠી છે,
ફરિયાદ પણ કોની
પાસે જઈને કરું !!

managamati vyakti
naraj thaine bethi chhe,
fariyad pan koni
pase jaine karu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.