Shala Rojmel
કોણે કહ્યું કે મોટી ગાડીઓની

કોણે કહ્યું કે
મોટી ગાડીઓની
સફર જ સારી હોય છે,
ખાસ મિત્રો સાથે હોય તો
પગપાળીજિંદગી પણ
મજેદાર હોય છે !!

kone kahyu ke
moti gadioni
safar j sari hoy chhe,
khas mitro sathe hoy to
pagapali jindagi pan
majedar hoy chhe !!

જયારે સંબંધમાં ગેરસમજ વધવા લાગે,

જયારે સંબંધમાં
ગેરસમજ વધવા લાગે,
ત્યારે સાચો પ્રેમ પણ જુઠ્ઠો
લાગવા લાગે છે !!

jayare sambandh ma
gerasamaj vadhava lage,
tyare sacho prem pan juththo
lagava lage chhe !!

Love Shayari Gujarati

3 years ago

આંખે જોયેલી અને કાને સાંભળેલી

આંખે જોયેલી
અને કાને સાંભળેલી
વાત પર જ વિશ્વાસ કરવો,
કારણકે Editing કરીને Share
કરવામાં માહિર છે લોકો !!

aankhe joyeli
ane kane sambhaleli
vat par j vishvas karavo,
karanake editing karine share
karavama mahir chhe loko !!

Life Quotes Gujarati

3 years ago

ગાઢ સંબંધ માં એટલી તો

ગાઢ સંબંધ માં
એટલી તો જગ્યા રાખવી કે,
સાથેની વ્યક્તિ છુટ થી
શ્વાસ લઈ શકે !!

gadh sambandh ma
etali to jagya rakhavi ke,
satheni vyakti chhut thi
shvas lai shake !!

ક્યારેક જો તો ખરી મારી

ક્યારેક જો તો
ખરી મારી આંખોમાં,
અહીંયા દરિયો વહે છે
તારી મોહબ્બતનો !!

kyarek jo to
khari mari aankhoma,
ahinya dariyo vahe chhe
tari mohabbat no !!

Love Shayari Gujarati

3 years ago

જિંદગી ના મિલેગી દોબારા, નો

જિંદગી ના
મિલેગી દોબારા,
નો મળે તો કાઈ નય અમારે
જોઈતી પણ નથી !!
😂😂😂😂😂😂😂

jindagi na
milegi dobara,
no male to kai nay amare
joiti pan nathi !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ઘટે તો જિંદગી ઘટે બાકી

ઘટે તો જિંદગી ઘટે
બાકી તારા નખરા અને,
મારો પ્રેમ ક્યારેય પણ ના ઘટે !!
😍😍😍😍😍😍😍

ghate to jindagi ghate
baki tara nakhara ane,
maro prem kyarey pan na ghate !!
😍😍😍😍😍😍😍

ફુંક મારી ને દીવાને ઓલવી

ફુંક મારી ને
દીવાને ઓલવી
શકાય અગરબત્તી ને નહીં,
જે સુગંધ ફેલાવે છે તેને કોઈ
ઓલવી શકતું નથી !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺

funk mari ne
divane olavi
shakay agarabatti ne nahi,
je sugandh felave chhe tene koi
olavi shakatu nathi !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺

તારા સમયની કમી, મારા પ્રેમની

તારા સમયની કમી,
મારા પ્રેમની ખામી બતાવે છે !!

tara samay ni kami,
mara prem ni khami batave chhe !!

જે સમયસર સાથ ના આપે,

જે સમયસર
સાથ ના આપે,
એને સમય વેડફ્યા વગર
છોડી દેવા જોઈએ !!

je samayasar
sath na aape,
ene samay vedafya vagar
chhodi deva joie !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.