Shala Rojmel
જે માણસ તમને સાચી સલાહ

જે માણસ તમને
સાચી સલાહ આપતો હશે,
એ જીવનમાં ઘણું બધું
ગુમાવી ચુક્યો હોય છે !!

je manas tamane
sachi salah aapato hashe,
e jivan ma ghanu badhu
gumavi chhukyo hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

માતૃભાષાની મીઠાશ તો જુઓ, ખારા

માતૃભાષાની
મીઠાશ તો જુઓ,
ખારા નમકને પણ આપણે
મીઠું કહીએ છીએ !!
🙏🙏🙏Good Morning🙏🙏🙏

matrubhashani
mithash to juo,
khara namakane pan aapane
mithu kahie chhie !!
🙏🙏🙏good morning🙏🙏🙏

તને મળવાની અસર તબિયત પર

તને મળવાની અસર
તબિયત પર પડે છે,
ને લોકો પૂછી લે છે કે
દવાનું નામ શું છે !!

tane malavani asar
tabiyat par pade chhe,
ne loko puchi le chhe ke
davanu nam shu chhe !!

આજે શબ્દો નથી મારી પાસે,

આજે શબ્દો
નથી મારી પાસે,
આજે મારા મૌનને
સમજી લેજે !!

aaje shabdo
nathi mari pase,
aaje mara maun ne
samaji leje !!

Love Shayari Gujarati

3 years ago

કોઈક અનુભવી પાસેથી શીખીને સારું

કોઈક અનુભવી પાસેથી
શીખીને સારું જીવી લેવું,
બધી આપણ ને જ ખબર પડતી
હોય એવું અભિમાન ન કરવું !!

koik anubhavi pasethi
shikhine saru jivi levu,
badhi aapan ne j khabar padati
hoy evu abhiman na karavu !!

Life Quotes Gujarati

3 years ago

અગર તુ છોડવા માંગે તો

અગર તુ છોડવા માંગે
તો કારણ બતાવી દેજે,
આમ પણ કારણ વગર
સજા ભોગવી રહ્યા છીએ !!

agar tu chhodava mange
to karan batavi deje,
aam pan karan vagar
saja bhogavi rahya chhie !!

જિંદગી માણસને તક આપે છે

જિંદગી માણસને
તક આપે છે સાહેબ,
માણસને વિકલ્પ
નથી આપતી.

jindagi manas ne
tak aape chhe saheb,
manas ne vikalp
nathi aapati.

Life Quotes Gujarati

3 years ago

મિત્રતા ભલે હોય લાખની તો

મિત્રતા ભલે હોય લાખની તો
પણ કહેવું નહીં હૃદયનું રાઝ,
મિત્ર જો સાચો હશે તો સમજી
જશે એ હૃદયનો અવાજ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

mitrat bhale hoy lakhani to
pan kahevu nahi raday nu raz,
mitr jo sacho hashe to samaji
jashe e raday no avaj !!
💐🌻🌹shubh savar🌹🌻💐

ખોવાનો ડર અને પામવાની આશા,

ખોવાનો ડર
અને પામવાની આશા,
માણસને દુઃખી ને દુઃખી
જ રાખે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

khovano dar
ane pamavani aasha,
manas ne dukhi ne dukhi
j rakhe chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

ટેક અને ટેકા, ટકે એવા

ટેક અને ટેકા,
ટકે એવા જ લેવા !!

tek ane teka,
take eva j leva !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.