હમે તો અપનોને લુટા ગૈરોને
હમે તો અપનોને
લુટા ગૈરોને ભી લુટા,
બધા સાવ લુટણીયા
છે સાલા !!
😂😂😂😂😂😂
hame to apanone
luta gairone bhi luta,
badha sav lutaniya
chhe sala !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સાચો પ્રેમ ના બતાવો તો
સાચો પ્રેમ ના
બતાવો તો કંઈ નહીં,
પણ 2022 જરૂર
બતાવજો ભગવાન !!
😂😂😂😂😂😂
sacho prem na
batavo to kai nahi,
pan 2023 jarur
batavajo bhagavan !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને એક વાત સમજમાં નથી
મને એક વાત
સમજમાં નથી આવતી,
કે આ પાગલ સાથે મને
પ્રેમ કેમ થઇ ગયો !!
mane ek vat
samaj ma nathi aavati,
ke aa pagal sathe mane
prem kem thai gayo !!
Romantic Shayari Gujarati
3 years ago
સમય ભલે વીતી રહ્યો છે,
સમય ભલે વીતી રહ્યો છે,
પણ તારો સાથ હોવાનો
એહસાસ આજે પણ ત્યાં
જ થોભી ગયો છે !!
samay bhale viti rahyo chhe,
pan taro sath hovano
ehasas aje pan tya
j thobhi gayo chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
બહુ Talented હોય છે એ
બહુ Talented
હોય છે એ છોકરાઓ,
જે Girlfriend પાસેથી પૈસા
ઉધાર લઇ લે છે !!
😂😂😂😂😂😂
bahu talented
hoy chhe e chhokarao,
je girlfriend pasethi paisa
udhar lai le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આપણા બધામાં એક આગ હોય
આપણા બધામાં
એક આગ હોય છે,
ડોક્ટર એને એસીડીટી
કહેતા હોય છે !!
😂😂😂😂😂😂😂
aapana badhama
ek aag hoy chhe,
doctor ene esiditi
kaheta hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પડછાયો સબુત છે એ વાતનો,
પડછાયો
સબુત છે એ વાતનો,
કે અંધારામાં કોઈ સાથ
નથી આપતું !!
padachayo
sabut chhe e vatano,
ke andharama koi sath
nathi aapatu !!
Sad Shayari Gujarati
3 years ago
બંને ઓનલાઈન સાથે જ છે,
બંને ઓનલાઈન સાથે જ છે,
નડે છે તો બસ માત્ર એટીટ્યુડ !!
banne online sathe j chhe,
nade chhe to bas matr attitude !!
Narajagi Shayari Gujarati
3 years ago
કોઈ સારું નથી દુનિયામાં, બધા
કોઈ સારું
નથી દુનિયામાં,
બધા માત્ર ઢોંગ
કરે છે !!
koi saru
nathi duniyama,
badha matr dhong
kare chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કાશ એક સવાર એવી હોય,
કાશ એક
સવાર એવી હોય,
હાથમાં ચાનો કપ અને
બાહોમાં તું હોય !!
kash ek
savar evi hoy,
hath ma chano kap ane
bahoma tu hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
