તમે કોઈ એવા વ્યક્તિના આંસુનું
તમે કોઈ એવા વ્યક્તિના
આંસુનું કારણ ના બનતા,
જે તમને હંમેશા ખુશ
જોવા માંગે છે !!
tame koi eva vyaktina
aansunu karan na banata,
je tamane hammesha khush
jova mange chhe !!
Life Quotes Gujarati
3 years ago
કેટલાક લોકો પાણીને ગાળીને પીવે
કેટલાક લોકો
પાણીને ગાળીને પીવે છે,
પણ લોહી તો સીધું જ
પીતા હોય છે !!
😂😂😂😂😂😂
ketalak loko
panine galine pive chhe,
pan lohi to sidhu j
pita hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જ્યારે Type કરતા કરતા ફોન
જ્યારે Type કરતા કરતા
ફોન મોઢા ઉપર પડે છે,
ત્યારે ખબર પડે કે હવે
ઉંઘ આવે છે !!
😂😂😂😂😂
jyare type karata karata
phone modh upar pade chhe,
tyare khabar pade ke have
ungh aave chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
રાજી હોય જો દિલ તારું
રાજી હોય જો દિલ તારું
તો પ્રેમની વાત કરવી છે,
મારે તારા ને મારા દિલની
ભાગીદારી કરવી છે !!
raji hoy jo dil taru
to prem ni vat karavi chhe,
mare tara ne mara dil ni
bhagidari karavi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જિંદગીને સરળ અને સફળ બનાવવી
જિંદગીને સરળ અને
સફળ બનાવવી હોય,
તો #Negative માણસોને
#Ignore કરવાનું ચાલુ કરી દો !!
jindagine saral ane
safal banavavi hoy,
to#negative manasone
#ignore karavanu chalu kari do !!
Life Quotes Gujarati
3 years ago
જેને ભુલાવી ના શકો એને
જેને ભુલાવી ના
શકો એને માફ કરી દેજો,
અને જેને માફ ના કરી શકો
એને ભુલાવી દેજો !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
jene bhulavi na
shako ene maf kari dejo,
ane jene maf na kari shako
ene bhulavi dejo !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
3 years ago
એ ભલે અંજાન છે, પણ
એ ભલે અંજાન છે,
પણ મારી જાન છે !!
e bhale anjan chhe,
pan mari jan chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
છુપાઈ છુપાઈને મળવાનો ખતમ થઇ
છુપાઈ છુપાઈને
મળવાનો ખતમ થઇ
જશે આ વાદ વિવાદ,
જયારે તું બનીશ મારા
મમ્મીની વહુ ને હું તારા
ઘરનો દામાદ !!
chupai chhupaine
malavano khatam thai
jashe aa vad vivad,
jayare tu banish mara
mummy ni vahu ne hu tara
ghar no damad !!
Romantic Shayari Gujarati
3 years ago
દરેક સંબંધને કોઈ નામ આપવાની
દરેક સંબંધને કોઈ નામ
આપવાની જરૂર જ નથી હોતી,
કેટલાક સંબંધને માત્ર દિલથી માન
આપવાની જરૂર હોય છે !!
darek sambandh ne koi nam
aapavani jarur j nathi hoti,
ketalak sambandh ne matr dil thi man
aapavani jarur hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
તું ભલે ગમે તેટલું Hurt
તું ભલે ગમે
તેટલું Hurt કર,
તારી જગ્યા તો હંમેશા
દિલમાં જ રહેવાની !!
tu bhale game
tetalu hurt kar,
tari jagya to hammesha
dil ma j rahevani !!
Romantic Shayari Gujarati
3 years ago
