જો બધાને આપણે જ જવાબ
જો બધાને આપણે
જ જવાબ આપીશું,
તો સમય શું કરશે સાહેબ ?
jo badhane aapane
j javab aapishu,
to samay shu karashe saheb?
Life Quotes Gujarati
3 years ago
મને સાગરની બીક ના બતાવ
મને સાગરની બીક
ના બતાવ એ દોસ્ત,
મેં હસતા ગાલોના ખાડામાં
તોફાન જોયા છે !!
mane sagar ni bik
na batav e dost,
me hasata galona khadama
tofan joya chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જીવું છું ત્યાં સુધી તો
જીવું છું
ત્યાં સુધી તો યાદ કર,
મરી ગયા પછી હું અને
તું બંને આઝાદ !!
jivu chhu
tya sudhi to yad kar,
mari gaya pachhi hu ane
tu banne aazad !!
Miss You Shayari Gujarati
3 years ago
ઈતિહાસ સાક્ષી છે કે જો
ઈતિહાસ સાક્ષી છે
કે જો તમારી પાસે કર્ણ
જેવો મિત્ર હોયને તો,
તમને હરાવવા માટે
ખુદ મુરલીવાળાને પણ
યોજના બનાવવી પડે !!
itihas sakshi chhe
ke jo tamari pase karn
jevo mitr hoy ne to,
tamane haravava mate
khud muralivalane pan
yojana banavavi pade !!
Dosti Shayari Gujarati
3 years ago
કોઈ દિલ તોડે તો ટેન્શન
કોઈ દિલ તોડે
તો ટેન્શન નઈ લેવાનું,
બીજું તૂટેલું ગોતીને
જોડી લેવાનું !!
😂😂😂😂😂😂😂
koi dil tode
to tension nai levanu,
biju tutelu gotine
jodi levanu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નાના પથ્થરોનું ધ્યાન રાખજો, ઠોકર
નાના પથ્થરોનું
ધ્યાન રાખજો,
ઠોકર ક્યારેય પર્વતની
નથી લાગતી !!
🙏🙏🙏🙏🙏🙏🙏
nana paththaronu
dhyan rakhajo,
thokar kyarey parvat ni
nathi lagati !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
તારી યાદોનો પ્રહાર એટલો વધુ
તારી યાદોનો પ્રહાર
એટલો વધુ ઘાતક હોય છે કે,
દર વખતે એમાં હ્રદય નામનો
પ્રદેશ લોહીલુહાણ થઈ જાય છે !!
tari yadono prahar
etalo vadhu ghatak hoy chhe ke,
dar vakhate ema raday nam no
pradesh lohiluhan thai jay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
અચાનક કોણ જાણે યાદ કેવી
અચાનક કોણ જાણે
યાદ કેવી વાત આવી ગઇ ,
દિવસ હોવા છતાં આંખોમાં
રાત આવી ગઇ !!
achanak kon jane
yad kevi vat aavi gai,
divas hova chhata ankhoma
rat aavi gai !!
Sad Shayari Gujarati
3 years ago
મારું અને તારું આપણું બની
મારું અને તારું
આપણું બની જાય,
બસ એ જ પ્રેમ !!
maru ane taru
aapanu bani jay,
bas e j prem !!
Love Shayari Gujarati
3 years ago
એને પર્પલ કલર ગમતો, ને
એને પર્પલ કલર ગમતો,
ને મને એ હરપલ ગમતા !!
ene parpal color gamato,
ne mane e harapal gamata !!
Romantic Shayari Gujarati
3 years ago
