જ્યાં સુધી તું I Love
જ્યાં સુધી તું
I Love You નહીં બોલ,
ત્યાં સુધી હું Good Night
નહીં કહું !!
jya sudhi tu
i love you nahi bol,
tya sudhi hu good night
nahi kahu !!
Romantic Shayari Gujarati
3 years ago
જીવનમાં નવો રસ્તો મેળવવા, ઘણીવાર
જીવનમાં
નવો રસ્તો મેળવવા,
ઘણીવાર ભૂલા પડવું
પણ જરૂરી છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
jivan ma
navo rasto melavava,
ghanivar bhula padavu
pan jaruri chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
રિપ્લાય ના મળવા છતાં મેસેજ
રિપ્લાય ના મળવા
છતાં મેસેજ કર્યા કરે છો,
તો દોસ્ત બહુ બરબાદ
થઇ ગયો છે તું !!
😂😂😂😂😂😂
reply na malava
chhata message karya kare chho,
to dost bahu barabad
thai gayo chhe tu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એટલા દિવસ તો અમારો પ્રેમ
એટલા દિવસ તો
અમારો પ્રેમ પણ ના ટક્યો,
જેટલા દિવસ આ કોરોના
ટકી ગયો છે !!
😂😂😂😂😂😂
etala divas to
aamaro prem pan na takyo,
jetala divas aa corona
taki gayo chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હા એ 100% સાચું છે,
હા એ 100% સાચું છે,
કે હું તને ખોવાથી ડરું છું !!
h e 100% sachhu chhe,
ke hu tane khovathi daru chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
લોકો ચાઈનાના ફોનમાંથી જ, ચાઈનાને
લોકો ચાઈનાના ફોનમાંથી જ,
ચાઈનાને ગાળો આપી રહ્યા છે !!
😂😂😂😂😂😂
loko china na phone manthi j,
china ne galo aapi rahya chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નજર ઝુકાવી એ શું થોડું
નજર ઝુકાવી
એ શું થોડું હસી ગઈ,
એ નખરાળી છોકરી મારા
દિલમાં વસી ગઈ !!
najar jhukavi
e shu thodu hasi gai,
e nakharali chhokari mara
dil ma vasi gai !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી સ્માઈલ જ એટલી મસ્ત
તારી સ્માઈલ
જ એટલી મસ્ત છે,
કે સામું ના જોવું હોય
તો પણ વારંવાર જોવાનું
મન થઇ જાય !!
tari smile
j etali mast chhe,
ke samu na jovu hoy
to pan varamvar jovanu
man thai jay !!
Romantic Shayari Gujarati
3 years ago
તમે જેવા છો એવા, મંજુર
તમે જેવા છો એવા,
મંજુર છો મને !!
tame jeva chho eva,
manjur chho mane !!
Romantic Shayari Gujarati
3 years ago
એક વાત ખાસ યાદ રાખજો,
એક વાત
ખાસ યાદ રાખજો,
કોઈ પર આંધળો
વિશ્વાસ કરવો નહીં !!
ek vat
khas yad rakhajo,
koi par andhalo
vishvas karavo nahi !!
Gujarati Suvichar
3 years ago
