Shala Rojmel
એવા લોકો માટે આપણે શું

એવા લોકો માટે
આપણે શું રડવું,
જે કોઈ બીજા સાથે
ખુશ હોય !!

eva loko mate
aapane shu radavu,
je koi bija sathe
khush hoy !!

Life Quotes Gujarati

3 years ago

એ લોકો બહુ Lucky હોય

એ લોકો
બહુ Lucky હોય છે,
જેના Parents એમના
Friend હોય છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

e loko
bahu lucky hoy chhe,
jena parents emana
friend hoy chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

સુખ તમને એટલું મળશે જેટલું

સુખ તમને એટલું મળશે
જેટલું તમે પુણ્ય કર્યું હશે,
પણ શાંતિ એટલી જ મળશે
જેટલી ઘરવાળી ઈચ્છશે !!
😂😂😂😂😂😂

sukh tamane etalu malashe
jetalu tame puny karyu hashe,
pan shanti etali j malashe
jetali gharavali ichchhashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

થોડા સમયમાં ગમી જનારા લોકો,

થોડા સમયમાં
ગમી જનારા લોકો,
ઘણીવાર થોડા સમય માટે
જ ગમતા હોય છે !!

thoda samay ma
gami janara loko,
ghanivar thoda samay mate
j gamata hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

કોઈના વખાણ કરી ના શકતા

કોઈના વખાણ કરી ના
શકતા હો તો કશો વાંધો નહીં,
બીજાના વખાણ સાંભળી
શકો તો એ પણ ઘણું છે !!

koina vakhan kari na
shakata ho to kasho vandho nahi,
bijana vakhan sambhali
shako to e pan ghanu chhe !!

Life Quotes Gujarati

3 years ago

સમય જો બધું છીનવી લે

સમય જો બધું છીનવી લે
તો મૂંઝાઈશ નહીં દોસ્ત,
કેમ કે સમય આવે ત્યારે એ
પાછું પણ આપી દે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

samay jo badhu chhinavi le
to munzaish nahi dost,
kem ke samay aave tyare e
pachhu pan aapi de chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

ઓયે પાગલ બહાર બહુ ઠંડી

ઓયે પાગલ
બહાર બહુ ઠંડી છે,
આજે મને તારી બાહોમાં
સુવડાવી દે ને !!

oye pagal
bahar bahu thandi chhe,
aaje mane tari bahoma
suvadavi de ne !!

આજે દિવસ કંઈ ખાસ નથી,

આજે દિવસ
કંઈ ખાસ નથી,
કેમ કે મારી જાન
મારી પાસ નથી !!

aaje divas
kai khas nathi,
kem ke mari jan
mari pas nathi !!

એવી બેદિલીથી મને માફ ના

એવી બેદિલીથી
મને માફ ના કરો,
હું ખુદ કહી ઉઠું કે
સજા હોવી જોઈએ !!

evi bedilithi
mane maf na karo,
hu khud kahi uthu ke
saja hovi joie !!

આમ તો ઘણો બદલાવ આવી

આમ તો ઘણો બદલાવ
આવી ગયો છે મારામાં,
બસ તને યાદ કરવાની
આદત હજી ગઈ નથી !!

aam to ghano badalav
avi gayo chhe marama,
bas tane yad karavani
aadat haji gai nathi !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.