બહુ મન થાય છે તારાથી
બહુ મન થાય છે
તારાથી રિસાઈ જવાનું,
પણ પછી થાય છે કે ક્યાંક
તું મનાવશે જ નહીં તો !!
bahu man thay chhe
tarathi risai javanu,
pan pachhi thay chhe ke kyank
tu manavashe j nahi to !!
Narajagi Shayari Gujarati
3 years ago
ભગવાન જયારે બુદ્ધિ વહેંચી રહ્યા
ભગવાન જયારે
બુદ્ધિ વહેંચી રહ્યા હતા,
ત્યારે ખબર નહીં આ છોકરાઓ
ક્યાં ગયા હતા !!
😂😂😂😂😂😂
bhagavan jayare
budhdhi vahenchi rahya hata,
tyare khabar nahi aa chhokarao
kya gaya hata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું પોતાને પણ ભૂલી જાઉં
હું પોતાને
પણ ભૂલી જાઉં છું,
જયારે જયારે તારી
બાહોમાં આવું છું !!
hu potane
pan bhuli jau chhu,
jayare jayare tari
bahoma aavu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
આ દિવાળી, બની જા ને
આ દિવાળી,
બની જા ને તું મારી
ઘરવાળી !!
aa divali,
bani ja ne tu mari
gharavali !!
Romantic Shayari Gujarati
3 years ago
એક સપનું ઉધાર શું માંગ્યું,
એક સપનું
ઉધાર શું માંગ્યું,
એમણે તો નીંદર જ
ગીરવે રાખી લીધી !!
ek sapanu
udhar shun mangyu,
emane to nindar j
girave rakhi lidhi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મમ્મીનો જન્મદિવસ આવે છે, વિચારું
મમ્મીનો
જન્મદિવસ આવે છે,
વિચારું છું કે જમાઈ
ગિફ્ટ કરી દઉં !!
mummyno
janm divas aave chhe,
vicharu chhu ke jamai
gift kari dau !!
Romantic Shayari Gujarati
3 years ago
જિંદગી ખુબ જ સુંદર છે,
જિંદગી ખુબ જ સુંદર છે,
એ વાતની તારા ગયા પછી
ખબર પડી !!
😂😂😂😂😂😂
jindagi khub j sundar chhe,
e vatani tara gaya pachhi
khabar padi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ના પૂછતાં મને મારા આંસુઓનું
ના પૂછતાં મને
મારા આંસુઓનું કારણ,
તમારું જ નામ સાંભળીને
તમને સારું નહીં લાગે !!
na puchhata mane
mara aansuonu karan,
tamaru j nam sambhaline
tamane saru nahi lage !!
Sad Shayari Gujarati
3 years ago
બુદ્ધિ હડતાલ પર ઉતરે છે,
બુદ્ધિ
હડતાલ પર ઉતરે છે,
ત્યારે જીભ ઓવરટાઈમ કરે છે !!
😂😂😂😂😂😂
budhdhi
hadatal par utare chhe,
tyare jibh over time kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સમય અને યાદોને વર્ષો સાથે
સમય અને યાદોને
વર્ષો સાથે ક્યાં સંબંધ છે,
તારા ગયાની એ ક્ષણ હજુ
પણ હૃદયમાં અકબંધ છે !!
samay ane yadone
varsho sathe kya sambandh chhe,
tara gayani e kshan haju
pan raday ma akabandh chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
