શું આ રાક્ષસો એટલા બધા
શું આ રાક્ષસો
એટલા બધા સુખી હતા,
કે હંમેશા હસતા જ
રહેતા હાહાહાહા !!
😂😂😂😂😂😂
shu aa rakshaso
etala badha sukhi hata,
ke hammesha hasata j
raheta hahahaha !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નફરત પણ કેમ કરું, એ
નફરત
પણ કેમ કરું,
એ બહાને પણ તને
યાદ કેમ કરું !!
nafarat
pan kem karu,
e bahane pan tane
yad kem karu !!
Bewafa Shayari Gujarati
3 years ago
જો તમારામાં આત્મવિશ્વાસ છે, તો
જો તમારામાં
આત્મવિશ્વાસ છે,
તો શરુ કરતા પહેલા જ
તમે જીતી ગયા છો !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
jo tamarama
aatmavishvas chhe,
to sharu karata pahela j
tame jiti gaya chho !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
દરેક સંબંધ કદાચ જીવનભર ના
દરેક સંબંધ
કદાચ જીવનભર ના હોય,
પણ અમુક સંબંધની યાદગીરી
જીવનભરની હોય છે !!
darek sambandh
kadach jivanabhar na hoy,
pan amuk sambandh ni yadagiri
jivanabhar ni hoy chhe !!
Sambandh Status Gujarati
3 years ago
ગુલામ તો નથી હું કોઈનો,
ગુલામ તો નથી હું કોઈનો,
પણ તારો મારા પર આમ હક
જતાવવો મને ગમે છે !!
gulam to nathi hu koino,
pan taro mara par aam hak
jatavavo mane game chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ભલે મોં ફેરવી લીધું એમણે,
ભલે મોં
ફેરવી લીધું એમણે,
આપણા વહેવાર હજી
એના એ જ છે !!
bhale mo
feravi lidhu emane,
aapana vahevar haji
ena e j chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
નસીબની તો ખબર નથી સાહેબ,
નસીબની તો
ખબર નથી સાહેબ,
પણ મહેનતથી ઘણું
બધું મળે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
nasib ni to
khabar nathi saheb,
pan mahenat thi ghanu
badhu male chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
Dear Crush ! ક્યારે આવશે તારી
Dear Crush !
ક્યારે આવશે તારી આંખોમાં
મારા માટે પ્રેમ !!
dear crush!
kyare aavashe tari aankhoma
mara mate prem !!
Romantic Shayari Gujarati
3 years ago
હા હું બહુ ગુસ્સે થયા
હા હું બહુ
ગુસ્સે થયા કરુ છું,
પણ તું જ સમજને કે હું મારી
દુનિયાને બીજાની કેવી
રીતે થવા દઉં !!
ha hu bahu
gusse thaya karu chhu,
pan tu j samaj ne ke hu mari
duniyane bijani kevi
rite thava dau !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કસમથી મને ખોયા બાદ, બહુ
કસમથી
મને ખોયા બાદ,
બહુ યાદ કરીશ તું !!
kasam thi
mane khoya bad,
bahu yad karish tu !!
Narajagi Shayari Gujarati
3 years ago
