તારી સાથે મને એવી વાતો
તારી સાથે મને
એવી વાતો કરવી ખુબ ગમે,
જેમાં ખાલી હું જ હોવ !!
tari sathe mane
evi vato karavi khub game,
jema khali hu j hov !!
Romantic Shayari Gujarati
3 years ago
હું તને ખાલી આમ જ
હું તને ખાલી
આમ જ ઇગ્નોર કરી રહી છું,
બાકી અંદરથી તો હું તારી સાથે
વાત કરવા મરી રહી છું !!
hu tane khali
aam j ignore kari rahi chhu,
baki andar thi to hu tari sathe
vat karava mari rahi chhu !!
Narajagi Shayari Gujarati
3 years ago
એના માટે મને માન હતું,
એના માટે
મને માન હતું,
પણ એને થોડુક
અભિમાન હતું !!
ena mate
mane man hatu,
pan ene thoduk
abhiman hatu !!
Sad Shayari Gujarati
3 years ago
સમજણના સરનામે પહોંચી ખરા ખોટાને
સમજણના સરનામે પહોંચી
ખરા ખોટાને તાગી લીધા,
મધદરિયે જઈ ડૂબ્યા ત્યારે
પાણી સૌના માપી લીધા !!
samajan na saraname pahochi
khara khotane tagi lidha,
madhadariye jai dubya tyare
pani sau mapi lidha !!
Sad Shayari Gujarati
3 years ago
રાત્રે 12 વાગ્યા પછી પણ
રાત્રે 12 વાગ્યા
પછી પણ જો તમે કોઈ
સાથે વાતો કરો છો,
એ કોઈ Just Friend
નથી હોતા !!
😂😂😂😂😂😂
ratre 12 vagya
pachhi pan jo tame koi
sathe vato karo chho,
e koi just friend
nathi hota !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ગોળી મારવાનું મન થાય છે
ગોળી મારવાનું મન
થાય છે એ સંબંધીઓને,
જે કહે છે તમારી છોકરી પાસે
ઘરનું કામ કરાવ્યા કરો !!
😂😂😂😂😂😂
goli maravanu man
thay chhe e sambandhione,
je kahe chhe tamari chhokari pase
gharanu kam karavya karo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમની રજૂઆત કરવામાં વાર ના
પ્રેમની રજૂઆત
કરવામાં વાર ના કરશો,
જો નિભાવી ના શકો તો
શરૂઆત ના કરશો !!
prem ni rajuat
karavama var na karasho,
jo nibhavi na shako to
sharuat na karasho !!
Love Shayari Gujarati
3 years ago
તમે તમારી અંદર રહેલી ખૂબીઓ
તમે તમારી અંદર
રહેલી ખૂબીઓ શોધો,
ખામીઓ શોધવા માટે
ભગવાને પત્ની તો
બનાવી જ છે !!
😂😂😂😂😂😂
tame tamari andar
raheli khubio shodho,
khamio shodhava mate
bhagavane patni to
banavi j chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ જે એમ કહેતો કે
એ જે એમ કહેતો કે
તારા વગર મરી જઈશ હું,
આજે એના ઘરે બીજો
છોકરો આવ્યો !!
😂😂😂😂😂😂
e je em kaheto ke
tara vagar mari jaish hu,
aaje ena ghare bijo
chhokaro aavyo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ થવાનું કોઈ કારણ નથી
પ્રેમ થવાનું
કોઈ કારણ નથી હોતું,
ને થઇ જાય પછી એનું કોઈ
નિવારણ નથી હોતું !!
prem thavanu
koi karan nathi hotu,
ne thai jay pachhi enu koi
nivaran nathi hotu !!
Love Shayari Gujarati
3 years ago
