મેં કહ્યું DP માં તારો
મેં કહ્યું DP માં
તારો ફોટો મુકને,
તો વાંદરી કહે ના
તડકો બહુ છે !!
😂😂😂😂😂
me kahyu dp ma
taro photo muk ne,
to vandari kahe na
tadako bahu chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સુધરવું પડે હો સાહેબ, જ્યારે
સુધરવું પડે હો સાહેબ,
જ્યારે કોઈ આપણી
ચિંતા કરવા લાગે !!
sudharavu pade ho saheb,
jyare koi aapani
chinta karava lage !!
Life Quotes Gujarati
3 years ago
કોઈની ચિંતામાં રહેવું કોઈ પણ
કોઈની ચિંતામાં
રહેવું કોઈ પણ કારણ વગર,
પ્રેમની બીજી શું નિશાની
હોઈ શકે !!
koini chintama
rahevu koi pan karan vagar,
prem ni biji shu nishani
hoi shake !!
Love Shayari Gujarati
3 years ago
દીકુ ધ્યાન રાખજે તારું, તારી
દીકુ ધ્યાન રાખજે તારું,
તારી જેવું બીજું કાર્ટુન
નથી મારી પાસે !!
diku dhyan rakhaje taru,
tari jevu biju cartoon
nathi mari pase !!
Romantic Shayari Gujarati
3 years ago
જેના કરતા મારા #પીધેલા દોસ્તો
જેના કરતા મારા #પીધેલા
દોસ્તો સારો ડાન્સ કરે,
એવી છોકરીઓ ગરબા ક્વીન
લખે ત્યારે ખરેખર લાગી
આવે હો !!
😂😂😂😂😂
jen karata mara #pidhela
dosto saro dance kare,
evi chhokario garab queen
lakhe tyare kharekhar lagi
aave ho !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સંબંધ સદીનો હોય કે ક્ષણનો,
સંબંધ સદીનો હોય કે ક્ષણનો,
બસ સજીવન હોવો જોઈએ !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺
sambandh sadino hoy ke kshan no,
bas sajivan hovo joie !!
🌺💐🙏shubh savar🙏💐🌺
Good Night Shayari Gujarati
3 years ago
બાપ ભલે ગમે તેટલો ગરીબ
બાપ ભલે ગમે
તેટલો ગરીબ હોય,
દીકરી માંગે ત્યારે બાપનું
ખિસ્સું ખાલી ના હોય !!
bap bhale game
tetalo garib hoy,
dikari mange tyare bapanu
khissu khali na hoy !!
Sambandh Status Gujarati
3 years ago
બસ હવે તો એ દુનિયામાં
બસ હવે તો એ
દુનિયામાં જવું છે મારે,
જ્યાં લોકો દુનિયા
છોડીને જાય છે !!
bas have to e
duniyama javu chhe mare,
jya loko duniya
chhodine jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
પુરુષ વધારે #ઈમોશનલ હોય છે
પુરુષ વધારે
#ઈમોશનલ હોય છે સ્ત્રી કરતા,
ફરક એટલો છે કે એ ખોટું
રડીને બતાવતો નથી !!
purush vadhare
#emotional hoy chhe stri karata,
farak etalo chhe ke e khotu
radine batavato nathi !!
Sad Shayari Gujarati
3 years ago
લાગણી જયારે ઓછી થતી જાય
લાગણી જયારે
ઓછી થતી જાય છે,
ત્યારે જવાબ ટૂંકા
થઇ જાય છે !!
😭😭😭😭😭
lagani jayare
ochhi thati jay chhe,
tyare javab tunka
thai jay chhe !!
😭😭😭😭😭
Broken Heart Shayari Gujarati
3 years ago
