Shala Rojmel
તું કેટલું Hurt કરે તેનાથી

તું કેટલું Hurt કરે
તેનાથી ફરક નથી પડતો,
તારી જગ્યા મારા દિલમાં
કાયમ રહેશે જ !!

tu ketalu hurt kare
tenathi farak nathi padato,
tari jagya mara dil ma
kayam raheshe j !!

એ મારા વગર રહી નહોતી

એ મારા વગર
રહી નહોતી શકતી,
બસ એ જ વાત એ મને
કહી નહોતી શકતી !!

e mara vagar
rahi nahoti shakati,
bas e j vat e mane
kahi nahoti shakati !!

થોડું ધ્યાન રાખજે આગ લગાડવામાં

થોડું ધ્યાન રાખજે
આગ લગાડવામાં એ દોસ્ત,
જો હવાએ દિશા બદલી તો ખુદ
તું પણ રાખ થઇ જઈશ !!

thodu dhyan rakhaje
aag lagadavama e dost,
jo havae disha badali to khud
tu pan rakh thai jaish !!

Life Quotes Gujarati

3 years ago

સંબંધમાં થોડા નમી શું ગયા

સંબંધમાં થોડા
નમી શું ગયા અમે,
એ તો હલકા જ સમજી
બેઠા અમને !!

sambandh ma thoda
nami shu gaya ame,
e to halaka j samaji
betha amane !!

Sad Shayari Gujarati

3 years ago

ભલે હું કૃષ્ણ કાળો છું,

ભલે હું કૃષ્ણ કાળો છું,
પણ ધોળા મોઢાના માનવીના
દિલથી રૂપાળો છું !!

bhale hu krushn kalo chhu,
pan dhola modhana manavina
dil thi rupalo chhu !!

Life Quotes Gujarati

3 years ago

શાંતિ રાખો અને મેહનત કરો

શાંતિ રાખો અને
મેહનત કરો આપણાં ભાગ્યનું
આપણને જ મળશે,
ભાગ્યમાં રહેલું કોઈ નહીં
લઈ જાય !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺

shanti rakho ane
mehanat karo aapana bhagy nu
aapan ne j malashe,
bhagy ma rahelu koi nahi
lai jay !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺

આજે નહીં તો આવતી કાલે,

આજે નહીં
તો આવતી કાલે,
ક્યારેક તો મારી પ્રાર્થના
સાંભળી લે ભગવાન !!
🌺🌸🙏શુભ સવાર🙏🌸🌺

aaje nahi
to aavati kale,
kyarek to mari prarthana
sambhali le bhagavan !!
🌺🌸🙏shubh savar🙏🌸🌺

વેરમાં હંમેશા વાંધો હોય છે,

વેરમાં હંમેશા
વાંધો હોય છે,
અને સ્નેહમાં હંમેશા
સાંધો હોય છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

ver ma hammesha
vandho hoy chhe,
ane sneh ma hammesha
sandho hoy chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

પ્રેમમાં તો હું હાલ પડી

પ્રેમમાં તો
હું હાલ પડી જાઉં,
પણ સાલું વાગી જાય
એનું શું કરવાનું !!
😂😂😂😂😂😂

prem ma to
hu hal padi jau,
pan salu vagi jay
enu shu karavanu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તારી યાદ પણ કેવી છે,

તારી યાદ પણ કેવી છે,
તારા ગામની બસ આવે
એ પહેલા આવી જાય છે !!

tari yad pan kevi chhe,
tara gam ni bas aave
e pahela aavi jay chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.