એ પાગલ સાંભળ ને, તારા
એ પાગલ સાંભળ ને,
તારા વગર એકલું
એકલું લાગે છે !!
e pagal sambhal ne,
tara vagar ekalu
ekalu lage chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
જ્યારે તું મારી સામે શરમાઈને
જ્યારે તું મારી સામે
શરમાઈને જોવે છે ને,
હું બતાવી નથી શકતો કે તું
કેટલી મસ્ત લાગે છે !!
jyare tu mari same
sharamaine jove chhe ne,
hu batavi nathi shakato ke tu
ketali mast lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સાચું કહું તો હું પ્રેમને
સાચું કહું તો હું પ્રેમને
શબ્દોમાં વ્યક્ત નહીં કરી શકું,
કારણ કે જેટલો તને પ્રેમ કરું છું
એટલા શબ્દો હું શોધી
નહીં શકું !!
sachu kahu to hu prem ne
shabdoma vyakt nahi kari shaku,
karan ke jetalo tane prem karu chhu
etala shabdo hu shodhi
nahi shaku !!
Romantic Shayari Gujarati
3 years ago
ગમતું હોય એ મળતું નથી
ગમતું હોય
એ મળતું નથી
ને મળે છે તે ગમતું નથી,
જિંદગીની રમતમાં આવે
ત્રણ એક્કા ત્યારે સામે
કોઈ રમતું નથી !!
gamatu hoy
e malatu nathi
ne male chhe te gamatu nathi,
jindagini ramat ma aave
tran ekka tyare same
koi ramatu nathi !!
Sad Shayari Gujarati
3 years ago
જ્યારે પાપનો ઘડો ભરાય ત્યારે
જ્યારે પાપનો
ઘડો ભરાય ત્યારે ઘડો
હટાવીને પીપડું મૂકી દેવું,
પણ લખણ ક્યારેય
છોડવા નહીં !!
😜😜😜😜😜
jyare pap no
ghado bharay tyare ghado
hatavine pipadu muki devu,
pan lakhan kyarey
chhodava nahi !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
તકલીફ તો હંમેશા સાચા માણસોને
તકલીફ તો હંમેશા
સાચા માણસોને જ છે,
ખોટા માણસોનું તો કામ જ
તકલીફ આપવાનું છે !!
takalif to hammesha
sacha manasone j chhe,
khota manasonu to kam j
takalif aapavanu chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઉનાળાની ગરમીથી અહીં શું ફેર
ઉનાળાની ગરમીથી
અહીં શું ફેર પડશે,
આંખોમાં તો તારી યાદોનું
ચોમાસું બેઠું છે.
unalani garamithi
ahi shun fer padashe,
aankhoma to tari yadonu
chomasu bethu chhe.
Miss You Shayari Gujarati
3 years ago
વાંચેલા જ્ઞાન કરતા, વેઠેલી પરિસ્થિતિ
વાંચેલા જ્ઞાન કરતા,
વેઠેલી પરિસ્થિતિ વધારે
શીખવી જતી હોય છે !!
vachela gnan karata,
vetheli paristhiti vadhare
shikhavi jati hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
Online હોવા છતાં કહે છે
Online હોવા
છતાં કહે છે કે Busy છે,
જુઓ તો ખરા માણસને
છેતારવો કેટલો Easy છે !!
online hova
chhata kahe chhe ke busy chhe,
juo to khara manas ne
chhetaravo ketalo easy chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
મનગમતી વ્યક્તિ સાથે રહો, ઇમ્યુનિટીનો
મનગમતી
વ્યક્તિ સાથે રહો,
ઇમ્યુનિટીનો સૌથી મોટો
સ્ત્રોત એના સિવાય બીજો
કોઈ નથી !!
managamati
vyakti sathe raho,
immunity no sauthi moto
strot ena sivay bijo
koi nathi !!
Life Quotes Gujarati
3 years ago
