જેવું વાવશો એવું લણશો, જેવું
જેવું વાવશો એવું લણશો,
જેવું કરશો એવું પામશો !!
jevu vavasho evu lanasho,
jevu karasho evu pamasho !!
Gujarati Suvichar
3 years ago
ક્યારેક હસતી આંખો પણ કરી
ક્યારેક હસતી આંખો
પણ કરી દે છે દર્દ જાહેર,
દરેક વાત રોઈને બતાવવી
જરૂરી તો નથી !!
kyarek hasati aankho
pan kari de chhe dard jaher,
darek vat roine batavavi
jaruri to nathi !!
Sad Shayari Gujarati
3 years ago
દોસ્ત બનાવવા તો સહેલા છે,
દોસ્ત
બનાવવા તો સહેલા છે,
પણ દોસ્તી નિભાવવી
એટલી જ મુશ્કેલ છે !!
dost
banavava to sahela chhe,
pan dosti nibhavavi
etali j muskel chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
હું #Promise આપું છું તને,
હું #Promise
આપું છું તને,
હું ક્યારેય તારો
સાથ નહીં છોડું !!
hu #promise
aapu chhu tane,
hu kyarey taro
sath nahi chhodu !!
Romantic Shayari Gujarati
3 years ago
ક્યારેય વિચાર્યું છે કે તમે,
ક્યારેય વિચાર્યું છે કે તમે,
કયા મોઢે તમારા છોકરાઓને
કહેશો કે ફોન મુકીને
વાંચવા બેસો !!
😂😂😂😂😂😂
kyarey vicharyu chhe ke tame,
kaya modhe tamara chhokaraone
kahesho ke phone mukine
vanchava beso !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઓયે પાગલ સાંભળને, તારાથી વાત
ઓયે પાગલ સાંભળને,
તારાથી વાત નથી થતી ને તો
મારું મન નથી લાગતું યાર !!
oye pagal sambhal ne,
tarathi vat nathi thati ne to
maru man nathi lagatu yar !!
Romantic Shayari Gujarati
3 years ago
હવે તો ભગવાનને એક જ
હવે તો ભગવાનને
એક જ પ્રાર્થના કરું છું,
કે જલ્દી આપણા મેરેજ
થઇ જાય !!
have to bhagavan ne
ek j prarthana karu chhu,
ke jaldi aapana merrege
thai jay !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમને જરાક સાચવીને પીરસજો સાહેબ,
પ્રેમને જરાક
સાચવીને પીરસજો સાહેબ,
કેમ કે સાચો પ્રેમ બધાને
પચતો નથી !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
prem ne jarak
sachavine pirasajo saheb,
kem ke sacho prem badhane
pachato nathi !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
હતો હું નાસ્તિક ખુબ જ,
હતો હું નાસ્તિક ખુબ જ,
પણ તને મેળવવાની ચાહતમાં,
પેલી પથ્થરની મૂર્તિ સામે
ભીખ માંગતો થઇ ગયો !!
hato hu nastik khub j,
pan tane melavavani chahat ma,
peli paththar ni murti same
bhikh mangato thai gayo !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈની એટલી નજીક પણ ના
કોઈની એટલી નજીક
પણ ના જવું જોઈએ,
કે એના થોડા બદલાવથી
તમે Hurt થવા લાગો !!
koini etali najik
pan na javu joie,
ke ena thoda badalav thi
tame hurt thava lago !!
Life Quotes Gujarati
3 years ago
