કોઈની બોલતી બંધ કરવા કરતા
કોઈની બોલતી બંધ
કરવા કરતા બોલતા કરીએ,
કારણ કે જીવન માણવા માટે
છે તાણવા માટે નહીં !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
koini bolati bandh
karava karata bolata karie,
karan ke jivan manava mate
chhe tanava mate nahi !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
ટૂંકું ને ટચ, તું છે
ટૂંકું ને ટચ,
તું છે મારા હૃદયની
વચ્ચોવચ !!
tunku ne tach,
tu chhe mara raday ni
vachchovach !!
Romantic Shayari Gujarati
3 years ago
આજ તારી સામે કંઇક એવી
આજ તારી સામે કંઇક
એવી રીતે જોવાઈ ગયું,
આંખોથી શરુ થયેલું તોફાન
હૈયે અટવાઈ ગયું !!
aaj tari same kaik
evi rite jovai gayu,
aankhothi sharu thayelu tofan
haiye atavai gayu !!
Romantic Shayari Gujarati
3 years ago
સંબંધનો સૌથી નબળો પાયો ત્યાં
સંબંધનો સૌથી નબળો
પાયો ત્યાં જ છે સાહેબ,
જ્યાં તમારે તમારી ભાવનાઓનું
સ્પષ્ટીકરણ કરવું પડે !!
sambandh no sauthi nabalo
payo tya j chhe saheb,
jya tamare tamari bhavanaonu
spashtikaran karavu pade !!
Sambandh Status Gujarati
3 years ago
નાદાન સાથે મિત્રતા કરો, કેમ
નાદાન સાથે મિત્રતા કરો,
કેમ કે મુસીબત સમયે
કોઈપણ સમજદાર માણસ
કામ નથી આવતો !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
nadan sathe mitrata karo,
kem ke musibat samaye
koipan samajadar manas
kam nathi aavato !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
ઉદાસ કરી દે છે રોજ
ઉદાસ કરી દે છે
રોજ આ સાંજ મને,
લાગે છે જાણે કોઈ ભૂલી
રહ્યું છે મને ધીરે ધીરે !!
udas kari de chhe
roj sanj mane,
lage chhe jane koi bhuli
rahyu chhe mane dhire dhire !!
Miss You Shayari Gujarati
3 years ago
ભલે તું વાત ના કરે,
ભલે તું
વાત ના કરે,
પણ પ્રેમ તો હું
તને જ કરીશ !!
bhale tu
vat na kare,
pan prem to hu
tane j karish !!
Romantic Shayari Gujarati
3 years ago
ખાલી કહેવાથી કોઈ આપણા પર
ખાલી કહેવાથી કોઈ
આપણા પર Trust નથી કરતુ,
Trust જીતવા માટે વ્યક્તિના
દિલમાં ઉતરવું પડે છે !!
khali kahevathi koi
aapana par trust nathi karatu,
trust jitava mate vyaktina
dil ma utaravu pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખાવા માટે તો ઘણી બધી
ખાવા માટે તો
ઘણી બધી ડીશ છે,
પણ મહારાણીને તો મારું
માથું જ ખાવું છે !!
khava mate to
ghani badhi dish chhe,
pan maharanine to maru
mathu j khavu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હું રોજ ઉદાસ થાઉં છું
હું રોજ ઉદાસ થાઉં
છું ને રાત નીકળી જાય છે,
એક દિવસ રાત ઉદાસ થશે
અને હું નીકળી જઈશ !!
hu roj udas thau
chhu ne rat nikali jay chhe,
ek divas rat udas thashe
ane hu nikali jaish !!
Sad Shayari Gujarati
3 years ago
