Shala Rojmel
કેટલું કઠીન છે રાહ પર

કેટલું કઠીન છે
રાહ પર એકલું એકલું ચાલવું,
તરત જ શિકાર થઇ જવાય
છે ઉદાસીઓનો !!

ketalu kathin chhe
rah par ekalu ekalu chalavu,
tarat j shikar thai javay
chhe udasiono !!

Sad Shayari Gujarati

3 years ago

========================= વિશ્વાસ ચમત્કારની ઈચ્છા નથી

=========================
વિશ્વાસ ચમત્કારની
ઈચ્છા નથી રાખતો,
પરંતુ ઘણીવાર વિશ્વાસને
કારણે ચમત્કાર થઇ જાય છે !!
=========શુભ રાત્રી=========

=========================
vishvas chamatkar ni
ichcha nathi rakhato,
parantu ghanivar vishvas ne
karane chamatkar thai jay chhe !!
=========shubh ratri=========

મનગમતું બોલવા માટે, અણગમતું સંભાળવાની

મનગમતું બોલવા માટે,
અણગમતું સંભાળવાની તાકાત
પણ હોવી જોઈએ !!

managamatu bolava mate,
anagamatu sambhalavani takat
pan hovi joie !!

Gujarati Suvichar

3 years ago

સૌથી મોટી બેવફા તો આ

સૌથી મોટી બેવફા
તો આ ઈચ્છાઓ જ છે,
પુરી થાય એટલે તરત જ
બદલાઈ જાય !!

sauthi moti bevafa
to aa ichchhao j chhe,
puri thay etale tarat j
badalai jay !!

Sad Shayari Gujarati

3 years ago

કડવું છે પણ સત્ય છે

કડવું છે
પણ સત્ય છે મિત્રો,
આજે લોકો અજાણ્યા
કરતા જાણીતા લોકોથી
વધુ છેતરાય છે !!

kadavu chhe
pan saty chhe mitro,
aaje loko ajanya
karata janita lokothi
vadhu chhetaray chhe !!

Life Quotes Gujarati

3 years ago

રિસાઈને રાધા કહે કાન તારી

રિસાઈને રાધા કહે કાન
તારી પાછળ તો ઘણી ગોપીઓ છે,
કહે કાન હસીને પણ રાધા તારી
તો વાત જ અનોખી છે.

risaine radha kahe kan
tari pachal to ghani gopio chhe,
kahe kan hasine pan radha tari
to vat j anokhi chhe.

નામ નથી આપી શકતા ઘણા

નામ નથી આપી
શકતા ઘણા સંબંધનું,
પણ એ હોય છે બહુ
ખાસ એ હકીકત છે !!

nam nathi aapi
shakata ghana sambandh nu,
pan e hoy chhe bahu
khas e hakikat chhe !!

હું મરતો નહીં તો બીજું

હું મરતો નહીં
તો બીજું શું કરતો,
એણે ગળે મળીને કહ્યું કે
આવતા જનમમાં હું તારી !!

hu marato nahi
to biju shu karato,
ene gale maline kahyu ke
aavata janam ma hu tari !!

અમુક લોકો ભરોસો અપાવે છે,

અમુક લોકો
ભરોસો અપાવે છે,
કે દોસ્તી સાચે જ
ખુબસુરત હોય છે !!

amuk loko
bharoso aapave chhe,
ke dosti sache j
khubasurat hoy chhe !!

સાચી દોસ્તી કંઈ એમ જ

સાચી દોસ્તી
કંઈ એમ જ નથી થતી,
એના માટે બંનેના કાંડ
મળવા જોઈએ !!
😂😂😂😂😂😂

sachi dosti
kai em j nathi thati,
ena mate bannena kand
malava joie !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.