મળવાની ઈચ્છા બંને તરફથી હોય,
મળવાની ઈચ્છા
બંને તરફથી હોય,
તો પ્રયત્ન એક
તરફથી જ કેમ !!
malavani ichchha
banne taraf thi hoy,
to prayatn ek
taraf thi j kem !!
Breakup Shayari Gujarati
3 years ago
ચશ્મા પહેરવાવાળા લોકો, જેટલા સીધા
ચશ્મા
પહેરવાવાળા લોકો,
જેટલા સીધા દેખાય
એટલા હોતા નથી !!
😂😂😂😂😂
chshma
paheravavala loko,
jetala sidha dekhay
etala hota nathi !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સંબંધોમાં જો ગણતરી કરવા બેસશો,
સંબંધોમાં જો
ગણતરી કરવા બેસશો,
તો હિસાબ હંમેશા ખોટા
જ પડશે સાહેબ !!
sambandhoma jo
ganatari karava besasho,
to hisab hammesha khota
j padashe saheb !!
Sambandh Status Gujarati
3 years ago
વાત ના કરો વાંધો નહીં,
વાત ના કરો વાંધો નહીં,
પણ વાત કર્યા વગર રહી શકો છો
એ ગજબની વાત છે !!
vat na karo vandho nahi,
pan vat karya vagar rahi shako chho
e gajab ni vat chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
એ લોકોની ઈચ્છાઓ ક્યારેય તૂટવી
એ લોકોની ઈચ્છાઓ
ક્યારેય તૂટવી ના જોઈએ,
જેની છેલ્લી ઈચ્છા માત્ર
તમે જ હો !!
e lokoni ichchhao
kyarey tutavi na joie,
jeni chhelli ichchha matr
tame j ho !!
Life Quotes Gujarati
3 years ago
આવ ને મળીને શોધી લઈએ,
આવ ને મળીને શોધી લઈએ,
એક કારણ ફરી મળવાનું !!
aav ne maline shodhi laie,
ek karan fari malavanu !!
Breakup Shayari Gujarati
3 years ago
હું શું કહું છું હેપી
હું શું કહું છું
હેપી ધનતેરસના
મેસેજ મોકલવા કરતા,
૨૦૦૦ ની નોટ મોકલી દેતા
હોય તો લોકો !!
hu shun kahu chhu
hepi dhanateras na
message mokalava karata,
2000 ni not mokali deta
hoy to loko !!
Gujarati Jokes
3 years ago
તું જે દિવસે સંપૂર્ણ મારી
તું જે દિવસે
સંપૂર્ણ મારી થઈશ ને,
તે દિવસ મારી જિંદગીનો
પ્રથમ દિવસ હશે !!
tu je divase
sampurn mari thaish ne,
te divas mari jindagino
pratham divas hashe !!
Romantic Shayari Gujarati
3 years ago
કાળને વીંધીને કૃષ્ણને પ્રેમ કરે
કાળને વીંધીને
કૃષ્ણને પ્રેમ કરે તે રાધા,
કાળનો કોળીયો કરીને કૃષ્ણને
પ્રેમ કરે તે મીરાં !!
kalane vindhine
krushn ne prem kare te radha,
kal no koliyo karine krushn ne
prem kare te mira !!
Love Shayari Gujarati
3 years ago
આટલા પ્રેમથી તું મારી સાથે
આટલા પ્રેમથી તું
મારી સાથે વાત ના કર,
અભિમાન થઇ જાય એટલી
હદે યાદ ના કર !!
aatala prem thi tu
mari sathe vat na kar,
abhiman thai jay etali
hade yad na kar !!
Miss You Shayari Gujarati
3 years ago
