દરેક સંબંધમાં સૌથી મોટી ગિફ્ટ
દરેક સંબંધમાં સૌથી
મોટી ગિફ્ટ ટાઈમ હોય છે,
જે બધા પાસે નથી હોતો !!
darek sambandh ma sauthi
moti gift time hoy chhe,
je badha pase nathi hoto !!
Sambandh Status Gujarati
3 years ago
આજે અરીસો પણ સવાલ કરી
આજે અરીસો
પણ સવાલ કરી બેઠો,
તું પણ કોના માટે આ
હાલ કરી બેઠો !!
aaje ariso
pan saval kari betho,
tu pan kona mate aa
hal kari betho !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ખુશી એક એવી વસ્તુ છે,
ખુશી એક એવી વસ્તુ છે,
જે તમારી પાસે ના હોવા છતાં
તમે બીજાને આપી શકો છો !!
khushi ek evi vastu chhe,
je tamari pase na hova chhata
tame bijane aapi shako chho !!
Life Quotes Gujarati
3 years ago
હું પોતે જ તૂટી ગયો,
હું પોતે
જ તૂટી ગયો,
આપણા સંબંધને
જોડતા જોડતા !!
hu pote
j tuti gayo,
aapana sambandh ne
jodata jodata !!
Sad Shayari Gujarati
3 years ago
તમે માત્ર મારા જ છો,
તમે માત્ર મારા જ છો,
મને વિશ્વાસ છે મારી
દુવાઓ પર !!
tame matr mara j chho,
mane vishvas chhe mari
duvao par !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈ શા માટે મને કારણ
કોઈ શા માટે મને
કારણ વગર યાદ કરશે,
અરે મતલબ વગર તો લોકો
ભગવાનને પણ યાદ નથી કરતા !!
koi sha mate mane
karan vagar yad karashe,
are matalab vagar to loko
bhagavanane pan yad nathi karata !!
Sad Shayari Gujarati
3 years ago
પપ્પાની Princess તો હું છું
પપ્પાની
Princess તો હું છું જ,
હવે મારે તારી Queen
બનવું છે !!
pappa ni
princess to hu chhu j,
have mare tari queen
banavu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જીવનભરનું લોકડાઉન પણ મંજુર છે
જીવનભરનું
લોકડાઉન પણ મંજુર છે મને,
જો ક્વોરન્ટાઇન તમારી
બાહોમાં થવાનું હોય !!
jivanabhar nu
lockdown pan manjur chhe mane,
jo quarantine tamari
bahoma thavanu hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
મોબાઈલે છોડી દીધેલું નેટવર્ક શોધવા
મોબાઈલે છોડી
દીધેલું નેટવર્ક શોધવા માણસ
હજાર કોશિશ કરશે,
પરંતુ સંબંધોનું નેટવર્ક શોધવા
એક પણ વાર કોશિશ નહીં કરે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
mobile e chhodi
didhelu network shodhava manas
hajar koshish karashe,
parantu sambandhonu network shodhava
ek pan var koshish nahi kare !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
કંઈ ખાસ નથી હવે તું,
કંઈ ખાસ નથી હવે તું,
દિલના એક ખૂણામાં થતા
દુખાવા સિવાય !!
kai khas nathi have tu,
dil na ek khunama thata
dukhava sivay !!
Broken Heart Shayari Gujarati
3 years ago
