એ સમય જ અલગ હતો,
એ સમય
જ અલગ હતો,
મકાનો કાચા હતા પણ
મણસો સાચા હતા !!
e samay
j alag hato,
makano kacha hata pan
manaso sacha hata !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી જીવી તો બધા જાય,
જિંદગી જીવી
તો બધા જાય,
પણ તેને માણતા તો
કોઈકને જ આવડે !!
jindagi jivi
to badha jay,
pan tene manata to
koik ne j aavade !!
Life Quotes Gujarati
3 years ago
આપણી ટુથપેસ્ટમાં હવે લવીંગ, તુલસી,
આપણી ટુથપેસ્ટમાં
હવે લવીંગ, તુલસી, ચંદન આવે છે,
ખબર નથી પડતી મોઢામાં બ્રશ
કરવાનું છે કે હવન !!
😂😂😂😂😂😂😂
aapani toothpaste ma
have laving, tulasi, chandan aave chhe,
khabar nathi padati modhama brash
karavanu chhe ke havan !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સંબધો સોના ના વરખ થી
સંબધો સોના ના
વરખ થી નઇ પણ,
દિલના હરખ થી
સચવાય છે !!
sambadho sona na
varakh thi nai pan,
dil na harakh thi
sachavay chhe !!
Sambandh Status Gujarati
3 years ago
પરિવાર નામનો ભલે કોઈ વાર
પરિવાર નામનો
ભલે કોઈ વાર નથી,
પણ તેના વિના એકેય
તહેવાર નથી !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐
parivar nam no
bhale koi var nathi,
pan tena vina ekey
tahevar nathi !!
💐🌻🙏shubh savar🙏🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
આ તો પ્રેમ છે વ્હાલા,
આ તો પ્રેમ છે વ્હાલા,
તમે જેને કરશો એને જ
તમારી કદર નહીં હોય !!
aa to prem chhe vhala,
tame jene karasho ene j
tamari kadar nahi hoy !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કોઈ માણસ ખરાબ નથી હોતો,
કોઈ માણસ
ખરાબ નથી હોતો,
માણસનો સમય
ખરાબ હોય છે !!
koi manas
kharab nathi hoto,
manas no samay
kharab hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
રૂપિયા કે બંગલાની માયા હું
રૂપિયા કે બંગલાની
માયા હું નથી રાખતો,
મારી જોડે મારા મિત્રો છે
એ જ બહુ મોટી વાત છે !!
rupiya ke bangal ni
maya hu nathi rakhto,
mari jode mara mitro chhe
e j bahu moti vat chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
કેટલી બદનસીબ છે તું, તે
કેટલી બદનસીબ છે તું,
તે આજે એક સાચો પ્રેમ
કરનારને ખોયો છે !!
ketali badanasib chhe tu,
te aaje ek sacho prem
karanar ne khoyo chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એ લોકોના સંબંધો જ સૌથી
એ લોકોના સંબંધો
જ સૌથી વધારે ટકે,
જે એકબીજાથી કંઈ
છુપાવતા નથી !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
e lokona sambandho
j sauthi vadhare take,
je ekabijathi kai
chhupavata nathi !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
