Shala Rojmel
જવાબદારી દેખાતી નથી પણ ભાર

જવાબદારી દેખાતી
નથી પણ ભાર બહુ હોય છે,
પાયાના પત્થરને પોતાની ઈચ્છાઓ
પૂરી કરવાનો કોઈ હક નથી !!

javabadari dekhati
nathi pan bhar bahu hoy chhe,
payana pattharane potani ichchhao
puri karavano koi hak nathi !!

Sad Shayari Gujarati

2 years ago

પૈસાથી ખુશીઓ ખરીદી ના શકાય

પૈસાથી ખુશીઓ
ખરીદી ના શકાય એવું
ક્યારેય ના વિચારવું !!

paisathi khushio
kharidi na shakay evu
kyarey na vicharavu !!

Life Quotes Gujarati

2 years ago

નારાજ ના થઈશ મારી મજાક

નારાજ ના થઈશ
મારી મજાક મસ્તીથી દોસ્ત,
કેમ કે આ જ એ ક્ષણો છે જે
કાલે યાદ આવશે !!

naraj na thaish
mari majak mastithi dost,
kem ke aa j e kshano chhe je
kale yaad avashe !!

કારણ તો ખબર નથી પણ

કારણ તો ખબર નથી
પણ મન દરેક સમયે ઉદાસ
દિલ પરેશાન અને દિમાગ
ખરાબ રહે છે મારું !!

karan to khabar nathi
pan man darek samaye udas
dil pareshan ane dimag
kharab rahe chhe maru !!

Sad Shayari Gujarati

2 years ago

સમય એટલો બળવાન છે કે

સમય એટલો બળવાન છે કે
તમારા ખરાબ સમયને સારા સમયમાં
બદલવાની શક્તિ રાખે છે !!
💐🌷🌹 શુભ સવાર 🌹🌷💐

samay etalo balavan chhe ke
tamara kharab samayane sara samayama
badalavani shakti rakhe chhe !!
💐🌷🌹 shubh savar 🌹🌷💐

શબ્દોનો સહવાસ ભલે ને ઓછો

શબ્દોનો સહવાસ
ભલે ને ઓછો થાય પણ
લાગણીની ભીનાશ તો હંમેશા
રહેવી જ જોઈએ સાહેબ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

shabdono sahavas
bhale ne ochho thay pan
laganini bhinash to hammesha
rahevi j joie saheb !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

જીભથી મીઠા અને મગજથી ઝેરીલા

જીભથી મીઠા અને મગજથી
ઝેરીલા શકુનિઓથી બચજો સાહેબ,
બાકી મહાભારત તમારી જિંદગીમાં
થતા પણ વાર નહીં લાગે !!
🌹🌷💐 સુપ્રભાત 💐🌷🌹

jibhathi mitha ane magajathi
jherila shakuniothi bachajo saheb,
baki mahabharat tamari jindagima
thata pan var nahi lage !!
🌹🌷💐 suprabhat 💐🌷🌹

એક છોકરી મોઢે દુપટ્ટો બાંધીને

એક છોકરી મોઢે
દુપટ્ટો બાંધીને જઈ રહી હતી
ત્યાં ભૂરો નજીક જઈને બોલ્યો કે
કહા જા રહી હો જાનેમન,
દુપટ્ટામાંથી અવાજ આવ્યો કે
ઘેર આવો કહું છું બસ ત્યારથી ભૂરો
હજુ સુધી ઘેર નથી ગયો !!

ek chhokri modhe
dupatto bandhine jai rahi hati
tya bhuro najik jaine bolyo ke
kaha ja rahi ho jaaneman,
dupattamathi avaj aavyo ke
gher aavo kahu chhu bas tyarthi
bhuro haju gher nathi gayo !!

Gujarati Jokes

2 years ago

સમય જતા લોકો બદલાઈ જાય

સમય જતા લોકો
બદલાઈ જાય છે એ વાત
જેના પર વીતી હોય એ જ
સમજી શકે છે !!

samay jata loko
badalai jay chhe e vat
jena par viti hoy e j
samaji shake chhe !!

Sad Shayari Gujarati

2 years ago

જયારે બધું કરવા છતાં પરિણામ

જયારે બધું કરવા છતાં
પરિણામ ના મળે તો ભગવાનની
મરજી સમજીને જે થઇ રહ્યું છે
એને થવા દેવું જોઈએ !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

jayare badhu karava chhata
parinam na male to bhagavanani
maraji samajine je thai rahyu chhe
ene thava devu joie !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.