વાત થાય કે નહીં છતાં
વાત થાય કે નહીં
છતાં પણ ફરિયાદો ચાલે છે,
એની યાદો સાથે આજે પણ
મારે મગજમારી ચાલે છે !!
vat thay ke nahi
chhata pan fariyado chale chhe,
eni yado sathe aaje pan
mare magajamari chale chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
એક એક કરીને બધા જ
એક એક કરીને બધા
જ સપના તૂટી રહ્યા છે,
સમય જ કંઇક એવો છે કે મારા
પોતાના મને લુંટી રહ્યા છે !!
ek ek karine badha
j sapana tuti rahya chhe,
samay j kaik evo chhe ke mara
potana mane lunti rahya chhe !!
Sad Shayari Gujarati
3 years ago
પ્રેમમાં હોઠ નહીં, હૈયું એક
પ્રેમમાં હોઠ નહીં,
હૈયું એક થવું જોઈએ !!
prem ma hoth nahi,
haiyu ek thavu joie !!
Love Shayari Gujarati
3 years ago
જિંદગીમાં બસ એક વાતનું દુઃખ
જિંદગીમાં બસ એક
વાતનું દુઃખ હંમેશા રહેશે,
જીવથી વધારે પ્રેમ કર્યો છતાં
તને પામી ના શક્યો !!
jindagima bas ek
vatanu dukh hammesha raheshe,
jiv thi vadhare prem karyo chhata
tane pami na shakyo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ગાળો પર તો કંટ્રોલ રહેતો
ગાળો પર તો
કંટ્રોલ રહેતો નથી,
જિંદગી પર શું ખાક રહેશે !!
😂😂😂😂😂😂
galo par to
control raheto nathi,
jindagi par shu khak raheshe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તુટતા રહ્યા એક પછી એક
તુટતા રહ્યા
એક પછી એક સંબંધો,
લાગણીઓ ખોટી રાખતા
મને ફાવ્યું જ નહીં !!
tutata rahya
ek pachhi ek sambandho,
laganio khoti rakhata
mane favyu j nahi !!
Sad Shayari Gujarati
3 years ago
બહુ કિંમતી હોય છે આપણું
બહુ કિંમતી
હોય છે આપણું દિલ,
એમાં એને જ રાખો જે
કાબિલ હોય છે !!
bahu kimmati
hoy chhe aapanu dil,
ema ene j rakho je
kabil hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
કોઈની સલાહથી રસ્તો જરૂર મળી
કોઈની સલાહથી
રસ્તો જરૂર મળી જાય છે,
પણ મંજિલ તો પોતાની
મહેનતથી જ મળે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
koini salah thi
rasto jarur mali jay chhe,
pan manjil to potani
mahenat thi j male chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
જયારે હું તને ભૂલી જઈશ,
જયારે હું
તને ભૂલી જઈશ,
ત્યારે મારી જિંદગી
મને ભૂલી જશે !!
jayare hu
tane bhuli jaish,
tyare mari jindagi
mane bhuli jashe !!
Romantic Shayari Gujarati
3 years ago
ઈજ્જત બધાની કરજો સાહેબ, પણ
ઈજ્જત બધાની
કરજો સાહેબ,
પણ ભરોસો સમજી
વિચારીને કરજો !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
ijjat badhani
karajo saheb,
pan bharoso samaji
vicharine karajo !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
