Shala Rojmel
તારી બાહોમાં રાખી લેને મને,

તારી બાહોમાં
રાખી લેને મને,
બહાર તો કોરોના
ફરી રહ્યો છે !!

tari bahoma
rakhi lene mane,
bahar to corona
fari rahyo chhe !!

રડવાથી માણસ કમજોર બને છે

રડવાથી માણસ કમજોર
બને છે એ વાત ખોટી છે,
પરંતુ રડી રડીને તૂટેલો માણસ
જ મજબુત બને છે !!

radavathi manas kamajor
bane chhe e vat khoti chhe,
parantu radi radine tutelo manas
j majabut bane chhe !!

Life Quotes Gujarati

3 years ago

જ્યાં સમજણ અને સમર્પણ, ત્યાં

જ્યાં સમજણ અને સમર્પણ,
ત્યાં જ સંબંધો ઉત્તમ હોય છે !!

jya samajan ane samarpan,
tya j sambandho uttam hoy chhe !!

જો છોકરી સાથે એના પપ્પા

જો છોકરી સાથે
એના પપ્પા ઉભા હોય,
તો એ છોકરીને બીજા કોઈની
જરૂર નથી પડતી !!

jo chhokari sathe
ena pappa ubha hoy,
to e chhokarine bija koini
jarur nathi padati !!

Life Quotes Gujarati

3 years ago

હે ભગવાન નથી જોઈતા મારે

હે ભગવાન નથી
જોઈતા મારે સાત જનમ,
બસ સાથ જોઈએ છે મારી
પાગલનો આ જનમ !!

he bhagavan nathi
joita mare sat janam,
bas sath joie chhe mari
pagalano aa janam !!

રડવું તો બધાને આવતું જ

રડવું તો
બધાને આવતું જ હોય છે,
પણ રડવાની સાથે સાથે
નાકમાંથી ફુગ્ગા બનાવવાનું
ટેલેન્ટ ખાલી છોકરીઓમાં
જ હોય છે !!
😂😂😂😂😂😂

radavu to
badhane aavatu j hoy chhe,
pan radavani sathe sathe
nak manthi fuggo banavavanu
talent khali chhokarioma
j hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હું સિંગલ એટલા માટે પણ

હું સિંગલ
એટલા માટે પણ છું,
કેમ કે મને રોમેન્ટિક વાતોમાં
હસવું આવી જાય છે !!
😂😂😂😂😂😂

hu singie
etala mate pan chhu,
kem ke mane romantic vatoma
hasavu aavi jay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ઓયે પાગલ એક કામ કરી

ઓયે પાગલ
એક કામ કરી દેને,
તારી બધી પપ્પીઓ
મારે નામે કરી દેને !!

oye pagal
ek kam kari dene,
tari badhi pappio
mare name kari dene !!

ન્હાવા જાવ છું હું, અડધી

ન્હાવા જાવ છું હું,
અડધી કલાકમાં પાછો ના આવું
તો દરવાજો તોડી નાખજો !!
😂😂😂😂😂😂

nhava jav chhu hu,
adadhi kalak ma pachho na aavu
to daravajo todi nakhajo !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

નાની બહેન ઘરનું એ સ્પીકર

નાની બહેન
ઘરનું એ સ્પીકર છે,
જેની બેટરી ક્યારેય
પૂરી નથી થતી !!
😂😂😂😂😂😂

nani bahen
gharanu e speaker chhe,
jeni battery kyarey
puri nathi thati !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.