તું એટલે મારા ચહેરા પર,
તું એટલે
મારા ચહેરા પર,
Smile લાવવાનું
એક કારણ !!
tu etale
mara chahera par,
smile lavavanu
ek karan !!
Romantic Shayari Gujarati
3 years ago
આ માસુમ દિલને કોણ સમજાવે,
આ માસુમ
દિલને કોણ સમજાવે,
સપના આખરે સપના
જ હોય છે !!
aa masum
dil ne kon samajave,
sapana aakhare sapana
j hoy chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આ જમાનામાં સંબંધ સાચવવા હોય
આ જમાનામાં સંબંધ
સાચવવા હોય ને સાહેબ,
તો સમજશક્તિ અને
સહનશક્તિ બંને રાખજો !!
aa jamanama sambandh
sachavava hoy ne saheb,
to samaj shakti ane
sahan shakti banne rakhajo !!
Sambandh Status Gujarati
3 years ago
ભલભલો સાથ છોડી દે છે,
ભલભલો
સાથ છોડી દે છે,
જયારે આપણા સમય પર
દુષ્કાળ વીતતો હોય છે !!
bhalabhalo
sath chhodi de chhe,
jayare aapana samay par
dushkal vitato hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જિંદગીમાં એક એવો સમય પણ
જિંદગીમાં એક
એવો સમય પણ આવે છે,
કે બધું સરખું થઇ જવા છતાં
તમે હસવાનું ભૂલી જાઓ છો !!
jindagima ek
evo samay pan aave chhe,
ke badhu sarakhu thai java chhata
tame hasavanu bhuli jao chho !!
Sad Shayari Gujarati
3 years ago
અગર તમારી પાસે મોડી રાત
અગર તમારી પાસે
મોડી રાત સુધી વાતો કરવાવાળા
દોસ્ત છે તો કિસ્મત વાળા
છો તમે સાહેબ !!
agar tamari pase
modi rat sudhi vato karavavala
dost chhe to kismat vala
chho tame saheb !!
Dosti Shayari Gujarati
3 years ago
જો દુનિયા તમને સલામ કરે
જો દુનિયા તમને
સલામ કરે છે તો યાદ રાખજો,
એક દિવસ પાછળથી
બદનામ પણ કરશે જ !!
jo duniya tamane
salam kare chhe to yad rakhajo,
ek divas pachal thi
badanam pan karashe j !!
Life Quotes Gujarati
3 years ago
એક સમય હતો જયારે મારી
એક સમય હતો જયારે
મારી જિંદગીમાં શાંતિ હતી,
અને પછી તું આવી ગઈ !!
😂😂😂😂😂😂
ek samay hato jayare
mari jindagima shanti hati,
ane pachi tu aavi gai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નાચવું તો છે તારી સાથે,
નાચવું તો છે તારી સાથે,
પણ શરત ફક્ત એટલી કે
લગ્ન આપણા હોવા જોઈએ !!
nachavu to chhe tari sathe,
pan sharat fakt etali ke
lagn aapana hova joie !!
Romantic Shayari Gujarati
3 years ago
ઠંડીનું જોર ધ્યાનમાં રાખીને, ગુડ
ઠંડીનું જોર
ધ્યાનમાં રાખીને,
ગુડ મોર્નિંગના મેસેજ હવે
બાપરે બે વાગ્યા સુધી
સ્વીકારવામાં આવશે !!
😂😂😂😂😂😂
thandinu jor
dhyan ma rakhine,
gud morning na message have
bapare be vagya sudhi
svikaravama aavashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
