પ્રેમ કરવો તો એવો કરવો,
પ્રેમ કરવો તો એવો કરવો,
ગમે તેવી પરિસ્થિતિમાં પણ
એકબીજાનો સાથ ના છૂટે !!
prem karavo to evo karavo,
game tevi paristhitima pan
ekabijano sath na chhute !!
Love Shayari Gujarati
3 years ago
માણસને પારખવામાં જ રહીશું, તો
માણસને
પારખવામાં જ રહીશું,
તો એને ચાહવાનો સમય
જ નહીં મળે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
manas ne
parakhavama j rahishu,
to ene chahavano samay
j nahi male !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
પબજી જેવી હતી એ, આદત
પબજી જેવી હતી એ,
આદત પાડીને જતી રહી !!
pubg jevi hati e,
aadat padine jati rahi !!
Breakup Shayari Gujarati
3 years ago
તમારી સલાહ તમારી પાસે રાખો,
તમારી સલાહ
તમારી પાસે રાખો,
મારો સમય ખરાબ
છે મગજ નહીં !!
tamari salah
tamari pase rakho,
maro samay kharab
chhe magaj nahi !!
Sad Shayari Gujarati
3 years ago
સમય પર એ લોકો તમને
સમય પર એ લોકો
તમને એકલા છોડી દેશે,
જેને તમે તમારા પોતાના
માન્યા હોય !!
samay par e loko
tamane ekala chhodi deshe,
jene tame tamara potana
many hoy !!
Sad Shayari Gujarati
3 years ago
ભલે આજે મારું ગુજરાત નિરાશ
ભલે આજે મારું ગુજરાત
નિરાશ અને હતાશ છે,
પણ ફરી બેઠું થશે એનો
મને વિશ્વાસ છે !!
bhale aaje maru gujarat
nirash ane hatash chhe,
pan fari bethu thashe eno
mane vishvas chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઓયે જાન હું તને મારી
ઓયે જાન હું
તને મારી Life નહીં,
પણ મારી Wife માનું છું !!
oye jan hu
tane mari life nahi,
pan mari wife manu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
સંબંધ બનાવ્યો હતો જેને યાર
સંબંધ બનાવ્યો
હતો જેને યાર કહીને,
સમય સાથે એ પરિવાર
બની ગયા છે !!
sambandh banavyo
hato jene yar kahine,
samay sathe e parivar
bani gaya chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
પૈસો ભેગો કરવાથી સિકંદર નથી
પૈસો ભેગો કરવાથી
સિકંદર નથી બનાતું સાહેબ,
એને માણવા માટેનું મુકદ્દર
પણ હોવું જોઈએ !!
paiso bhego karavathi
sikandar nathi banatu saheb,
ene manava matenu mukaddar
pan hovu joie !!
Life Quotes Gujarati
3 years ago
ચોકલેટ જેવા આ તારા મીઠા
ચોકલેટ જેવા
આ તારા મીઠા હોઠ,
દિલ કરે છે ખાઈ જાઉં
તારા હોઠને !!
cokolate jeva
tara mitha hoth,
dil kare chhe khai jau
tara hoth ne !!
Romantic Shayari Gujarati
3 years ago
