Shala Rojmel
સાથે રહીને દરરોજ Hurt થવા

સાથે રહીને
દરરોજ Hurt થવા કરતા,
દુર રહીને થોડું સહન
કરવું વધારે સારું !!

sathe rahine
dararoj hurt thava karata,
dur rahine thodu sahan
karavu vadhare saru !!

તને ખોવાનો ડર કેમ છે,

તને ખોવાનો ડર કેમ છે,
જયારે તું મારી છે જ નહીં !!

tane khovano dar kem chhe,
jayare tu mari chhe j nahi !!

વાત નથી થતી તો શું

વાત નથી
થતી તો શું થયું,
તું આજે પણ ખાસ
છો મારા માટે !!

vat nathi
thati to shu thayu,
tu aaje pan khas
chho mara mate !!

ભૂલી ગયો છું હું એવા

ભૂલી ગયો છું
હું એવા લોકોને,
જે મને ભૂલથી મળી
ગયા હતા !!

bhuli gayo chhu
hu eva lokone,
je mane bhulathi mali
gaya hata !!

Sad Shayari Gujarati

3 years ago

પ્રેમ રહેવા દે આપણે દોસ્ત

પ્રેમ રહેવા દે
આપણે દોસ્ત બની રહીએ,
સાંભળ્યું છે કે પ્રેમ છોડી દે
છે દોસ્ત નહીં !!

prem raheva de
aapane dost bani rahie,
sambhalyu chhe ke prem chhodi de
chhe dost nahi !!

દરેક સફળ જીવનનો એક અજીબ

દરેક સફળ જીવનનો
એક અજીબ ભૂતકાળ હોય છે,
આજનો ગોવાળ આવતીકાલનો
દ્વારકાનાથ હોય છે !!

darek safal jivan no
ek ajib bhutakal hoy chhe,
aajano goval aavatikal no
dvarakanath hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

હું તને એટલો પ્રેમ કરું

હું તને એટલો પ્રેમ કરું છું જાન,
સવારે ઉઠતા જ બધાની પહેલા
હું તને યાદ કરું છું !!

hu tane etalo prem karu chhu jan,
savare uthata j badhani pahela
hu tane yad karu chhu !!

એ ના પૂછીશ કે તારી

એ ના પૂછીશ કે
તારી કીમત કેટલી છે,
મારા બનારસ જેવા મનમાં
ગંગા જેટલી કીમત છે તારી !!

e na puchhish ke
tari kimat ketali chhe,
mara banaras jeva man ma
ganga jetali kimat chhe tari !!

લોકો પાસે શોના બાબુ હશે,

લોકો પાસે
શોના બાબુ હશે,
મારી પાસે મગજ
વગરના ફ્રેન્ડસ છે !!
😂😂😂😂😂😂

loko pase
shona babu hashe,
mari pase magaj
vagar na friendas chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

દોસ્તો Cute ભલે ના હોય,

દોસ્તો Cute ભલે ના હોય,
પણ Mute તો બિલકુલ
ના હોવા જોઈએ !!

dosto cute bhale na hoy,
pan mute to bilakul
na hova joie !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.