દુઃખ સિવાય મને મળ્યું જ
દુઃખ સિવાય
મને મળ્યું જ શું છે,
તમારી સાથે નીભાવેલા
સંબંધથી !!
dukh sivay
mane malyu j shu chhe,
tamari sathe nibhavela
sambandh thi !!
Sad Shayari Gujarati
3 years ago
સુવિધા નહીં સુકુન શોધો, વધારે
સુવિધા નહીં સુકુન શોધો,
વધારે ખુશ રહેશો સાહેબ !!
suvidha nahi sukun shodho,
vadhare khush rahesho saheb !!
Life Quotes Gujarati
3 years ago
તું બસ મારો હાથ પકડી
તું બસ મારો
હાથ પકડી રાખજે,
હું ક્યારેય નહીં પૂછું
કે જવું ક્યાં છે !!
tu bas maro
hath pakadi rakhaje,
hu kyarey nahi puchhu
ke javu kya chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ક્યારેક Late Reply કરી તો
ક્યારેક Late Reply કરી તો જુઓ,
Celebrity વાળી Feelings આવશે !!
😂😂😂😂😂😂
kyarek late reply kari to juo,
celebrity vali feelings aavashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બીજું બધું ભાડમાં ગયું, આ
બીજું બધું ભાડમાં ગયું,
આ 2022 માં બધા
લગ્ન બહુ કરે છે !!
😂😂😂😂😂😂
biju badhu bhad ma gayu,
2022 ma badha
lagn bahu kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કંઇક એમ નજર મળી એમનાથી,
કંઇક એમ
નજર મળી એમનાથી,
કે બાકી બધા નજરઅંદાજ
થઇ ગયા !!
kaik em
najar mali emanathi,
ke baki badha najaraandaj
thai gaya !!
Romantic Shayari Gujarati
3 years ago
અમારી જોડી પણ બહુ મસ્ત
અમારી જોડી
પણ બહુ મસ્ત હતી,
પણ શાયદ ભગવાનને
એ મંજુર નહોતી !!
amari jodi
pan bahu mast hati,
pan shayad bhagavan ne
e manjur nahoti !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ઓયે તું મને મેસેજ ના
ઓયે તું
મને મેસેજ ના કરતો,
પછી બહુ યાદ આવે છે તારી !!
oye tu
mane message na karato,
pachhi bahu yad aave chhe tari !!
Miss You Shayari Gujarati
3 years ago
નામ નહીં લઉં, પણ પ્રેમ
નામ નહીં લઉં,
પણ પ્રેમ બહુ કરું
છું હું તને !!
nam nahi lau,
pan prem bahu karu
chhu hu tane !!
Romantic Shayari Gujarati
3 years ago
લાગે કડવી જો કદી કોઈ
લાગે કડવી જો
કદી કોઈ વાત મારી તને,
તું ચૂમીને હોઠ મારા એને
મીઠી કરી જજે !!
lage kadavi jo
kadi koi vat mari tane,
tu chumine hoth mar ene
mithi kari jaje !!
Romantic Shayari Gujarati
3 years ago
