નથી સંબંધ લોહીનો, છતાં એ
નથી સંબંધ લોહીનો,
છતાં એ દોસ્ત જયારે પણ તું મળે છે,
આ હૃદયને લાગણીઓથી ભરી દે છે !!
nathi sambandh lohino,
chhata e dost jayare pan tu male chhe,
aa raday ne laganiothi bhari de chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
ગાંડા સાથે મિત્રતા કરજો, કેમ
ગાંડા સાથે મિત્રતા કરજો,
કેમ કે મુસીબતના સમયમાં
કોઈ સમજદાર સાથ નહીં આપે !!
ganda sathe mitrata karajo,
kem ke musibat na samay ma
koi samajadar sath nahi aape !!
Dosti Shayari Gujarati
3 years ago
ઉત્તરાયણ એટલે વેલેન્ટાઈન ડે ના
ઉત્તરાયણ એટલે વેલેન્ટાઈન
ડે ના દિવસે કોને પ્રોપોઝ કરવું
એ શોધવા માટે એક મહિના
પહેલા આવતો તહેવાર !!
😂😂😂😂😂😂
uttarayan etale valentine
day na divase kone propose karavu
e shodhava mate ek mahina
pahela aavato tahevar !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ જિંદગી ચાલ નવી શરૂઆત
એ જિંદગી ચાલ
નવી શરૂઆત કરીએ,
જે અપેક્ષાઓ બીજા પાસેથી
હતી એ હવે ખુદ પર કરીએ !!
e jindagi chal
navi sharuat karie,
je apekshao bija pasethi
hati e have khud par karie !!
Life Quotes Gujarati
3 years ago
મળી જશે જિંદગીને કિનારો, હશે
મળી જશે
જિંદગીને કિનારો,
હશે જો પાગલ
તારો સહારો !!
mali jashe
jindagine kinaro,
hashe jo pagal
taro saharo !!
Romantic Shayari Gujarati
3 years ago
ખબર નહીં કેમ, પણ આજે
ખબર નહીં કેમ,
પણ આજે તારી બહુ
યાદ આવે છે મને !!
khabar nahi kem,
pan aaje tari bahu
yad aave chhe mane !!
Miss You Shayari Gujarati
3 years ago
તારી સાથે વાતો કરવાની, મને
તારી સાથે વાતો કરવાની,
મને બહુ મજા આવે છે !!
tari sathe vato karavani,
mane bahu maja aave chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
દોસ્તો એટલા હરામી હોવા જોઈએ,
દોસ્તો એટલા
હરામી હોવા જોઈએ,
કે તમે એની સાથે હો તો
બધા પ્રોબ્લેમ ભૂલી જાઓ !!
dosto etala
harami hova joie,
ke tame eni sathe ho to
badha problem bhuli jao !!
Dosti Shayari Gujarati
3 years ago
લાઈફમાં BF/GF ના હોય તો
લાઈફમાં BF/GF
ના હોય તો ચાલે,
પણ બેસ્ટ ફ્રેન્ડ
વગર ના ચાલે !!
life ma bf/gf
na hoy to chale,
pan best friend
vagar na chale !!
Dosti Shayari Gujarati
3 years ago
કોઈનો હાથ ત્યારે જ પકડવો,
કોઈનો હાથ ત્યારે જ પકડવો,
જયારે એને લાઈફટાઈમ માટે
સાચવવાની હિંમત હોય !!
koino hath tyare j pakadavo,
jayare ene lifetime mate
sachavavani himmat hoy !!
Life Quotes Gujarati
3 years ago
