======================== "પથ્થર" બનીને "ઠેસ" પહોંચાડવા
========================
"પથ્થર" બનીને
"ઠેસ" પહોંચાડવા કરતા,
"પગથીયું" બનીને "ઠેઠ" પહોંચાડો !!
=======:- શુભ સવાર -:=======
========================
"paththar" banine
"thes" pahonchadava karata,
"pagathiyu" banine"theth" pahonchado !!
=======:- shubh savar -:=======
Good Morning Quotes Gujarati
3 years ago
ભલે તું મારાથી ખુબ જ
ભલે તું
મારાથી ખુબ જ દુર છે,
પણ મારામાં તારી
યાદ ભરપુર છે !!
bhale tu
marathi khub j dur chhe,
pan marama tari
yad bharapur chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
સો વાર પ્રયત્નો કર્યા એની
સો વાર પ્રયત્નો કર્યા
એની આંખમાં ડૂબી મરવા,
પણ એ આંખો ઝુકાવી લે છે
મને જીવતો રાખવા માટે !!
so var prayatno karya
eni aankh ma dubi marava,
pan e aankho zukavi le chhe
mane jivato rakhava mate !!
Romantic Shayari Gujarati
3 years ago
મેં સાંભળ્યું છે કે શ્રાવણમાં
મેં સાંભળ્યું છે કે શ્રાવણમાં
શિવ જે માંગીએ તે આપે છે,
જો પરવાનગી હોય તમારી
તો માંગી લઉં તમને !!
me sambhalyu chhe ke sravan ma
shiv je mangie te aape chhe,
jo paravanagi hoy tamari
to mangi lau tamane !!
Romantic Shayari Gujarati
3 years ago
તકલીફ તો ત્યારે પડે છે
તકલીફ તો
ત્યારે પડે છે સાહેબ,
જ્યારે નસીબમાં નથી હોતી
એ જ ગમી જાય છે.
takalif to
tyare pade chhe saheb,
jyare nasib ma nathi hoti
e j gami jay chhe.
Broken Heart Shayari Gujarati
3 years ago
ખોટી વ્યક્તિ પાસેથી તમને, તકલીફો
ખોટી વ્યક્તિ પાસેથી તમને,
તકલીફો મળશે મોહબ્બત નહીં !!
khoti vyakti pasethi tamane,
takalifo malashe mohabbat nahi !!
Love Shayari Gujarati
3 years ago
ત્યાં સુધી લડવાનું છોડશો નહીં,
ત્યાં સુધી
લડવાનું છોડશો નહીં,
જ્યાં સુધી નક્કી કરેલા લક્ષ્ય
સુધી પહોંચી ના જાઓ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
tya sudhi
ladavanu chhodasho nahi,
jya sudhi nakki karel lakshy
sudhi pahonchi na jao !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
મને લાગે કે તને, વિટામીન
મને લાગે કે તને,
વિટામીન ME ની જરૂર છે !!
mane lage ke tane,
vitamine me ni jarur chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
એ એક માણસને ખોવાના ડરથી,
એ એક માણસને ખોવાના ડરથી,
ખબર નહીં કેટલીવાર મેં મારી
પોતાની ઈજ્જત ખોઈ છે !!
e ek manasane khovana darathi,
khabar nahi ketalivar me mari
potani ijjat khoi chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એક વસ્તુ દરેક સમાજને સમજવી
એક વસ્તુ દરેક
સમાજને સમજવી જોઈએ,
ખોટા લગ્ન કરતા મોડા લગ્ન
વધારે સારા હોય છે !!
ek vastu darek
samaj ne samajavi joie,
khota lagn karata moda lagn
vadhare sara hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
