જિંદગી ક્ષણોમાં જીવાતી હોય છે,
જિંદગી ક્ષણોમાં
જીવાતી હોય છે,
ને વર્ષોમાં વેડફાતી
હોય છે.
jindagi kshanoma
jivati hoy chhe,
ne varshoma vedafati
hoy chhe.
Life Quotes Gujarati
3 years ago
દોસ્તને ક્યારેય એકલું નહીં લાગવા
દોસ્તને ક્યારેય
એકલું નહીં લાગવા દેવાનું,
એને હેરાન કરતુ જ રહેવાનું !!
😂😂😂😂😂😂
dostane kyarey
ekalu nahi lagava devanu,
ene heran karatu j rahevanu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બહેન નાની હોય કે મોટી,
બહેન નાની હોય કે મોટી,
પોતાના ભાઈની કાળજી
એ હંમેશા રાખે છે !!
bahen nani hoy ke moti,
potana bhaini kalaji
e hammesha rakhe chhe !!
Sambandh Status Gujarati
3 years ago
આ પ્રેમ બેમ છોડો, પાણીપુરી
આ પ્રેમ બેમ છોડો,
પાણીપુરી ખવડાવતા
હોય તો બોલો !!
😂😂😂😂😂😂
aa prem bem chhodo,
panipuri khavadavata
hoy to bolo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક તને પોતાનો માન્યો હતો,
એક તને
પોતાનો માન્યો હતો,
તું પણ કોઈ બીજાનો
થઇ ગયો !!
ek tane
potano manyo hato,
tu pan koi bijano
thai gayo !!
Bewafa Shayari Gujarati
3 years ago
જે માણસે તને ચાહી કે
જે માણસે તને
ચાહી કે માંગી પણ નથી,
એ માણસને તું મળી રહી છે
એ તો અન્યાય છે !!
je manase tane
chahi ke mangi pan nathi,
e manas ne tu mali rahi chhe
e to anyay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
વધારે પડતી આશા ના રાખશો
વધારે પડતી આશા
ના રાખશો કોઈ પાસેથી,
અહીં બધાની પોતાની
અલગ દુનિયા હોય છે !!
vadhare padati aasha
na rakhasho koi pasethi,
ahi badhani potani
alag duniya hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
તમે પોતે જ તમારી જાતને
તમે પોતે જ તમારી
જાતને કમજોર માનો છો,
બાકી તમે જે કરી શકો છો
એ બીજું કોઈ ના કરી શકે !!
tame pote j tamari
jatane kamajor mano chho,
baki tame je kari shako chho
e biju koi na kari shake !!
Gujarati Suvichar
3 years ago
ઓયે એક દિવસ, હું પણ
ઓયે એક દિવસ,
હું પણ તને ગુલાબ
આપીશ !!
oye ek divas,
hu pan tane gulab
aapish !!
Romantic Shayari Gujarati
3 years ago
અમુક વર્ષો પછી દોસ્ત ફક્ત
અમુક વર્ષો પછી દોસ્ત
ફક્ત દોસ્ત નથી રહેતા,
આપણું ફેમીલી બની
જતા હોય છે !!
amuk varsho pachhi dost
fakt dost nathi raheta,
aapanu family bani
jata hoy chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
