દરેકના ગુસ્સા સાથે વેર થાય
દરેકના ગુસ્સા
સાથે વેર થાય છે,
ફક્ત તારા ગુસ્સા
સાથે પ્રેમ થાય છે !!
😘😘😘😘😘
darek na gussa
sathe ver thay chhe,
fakt tara gussa
sathe prem thay chhe !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
જિંદગીનો રસ્તો સીધો અને સરળ
જિંદગીનો રસ્તો
સીધો અને સરળ હતો,
બસ આ મનના વળાંકો
જ બહુ નડી ગયા !!
jindagino rasto
sidho ane saral hato,
bas aa man na valanko
j bahu nadi gaya !!
Life Quotes Gujarati
3 years ago
આ તો તારી યાદ આવે
આ તો તારી યાદ આવે ને
શબ્દો મોઢા પર આવી જાય છે,
બાકી હું ક્યા કોઈ શાયર છું !!
aa to tari yad aave ne
shabdo modha par aavi jay chhe,
baki hu kya koi shayar chhu !!
Miss You Shayari Gujarati
3 years ago
ઘણું લખવું છે મારે એના
ઘણું લખવું છે મારે
એના વિશે પણ ડરું છું,
કે મારા દિલની વાતો જાણીને
એ મારાથી રિસાઈ ન જાય !!
ghanu lakhavu chhe mare
ena vishe pan daru chhu,
ke mara dilani vato janine
e marathi risai na jay !!
Love Shayari Gujarati
3 years ago
ઈશ્વરના ચોપડે આપણું બોલેલું, વિચારેલું
ઈશ્વરના ચોપડે આપણું બોલેલું,
વિચારેલું કે વાંચેલું નહીં,
પરંતુ આપણું કરેલું નોંધાય છે !!
🙏🙏🙏Good Night🙏🙏🙏
ishvar na chopade aapanu bolelu,
vicharelu ke vanchelu nahi,
parantu aapanu karelu nondhay chhe !!
🙏🙏🙏good night🙏🙏🙏
Good Night Shayari Gujarati
3 years ago
પ્રેમ કરવો હોય તો સહનશક્તિ
પ્રેમ કરવો હોય તો
સહનશક્તિ પણ પૂરી રાખવી,
ખબર નહીં કોણ ક્યારે
છોડીને જતું રહે !!
prem karavo hoy to
sahan shakti pan puri rakhavi,
khabar nahi kon kyare
chhodine jatu rahe !!
Love Shayari Gujarati
3 years ago
કોઈ છોકરી માટે "માલ" શબ્દ
કોઈ છોકરી માટે
"માલ" શબ્દ બોલતા
પહેલા વિચારજો,
તમને "રાખડી" બાંધવા
વાળી પણ આજ
દુનિયામાં રહે છે !!
koi chhokari mate
"mal" shabd bolata
pahela vicharajo,
tamane"rakhadi" bandhava
vali pan aaj
duniyama rahe chhe !!
Life Quotes Gujarati
3 years ago
એક વૃદ્ધ દાદાએ સરસ વાત
એક વૃદ્ધ
દાદાએ સરસ વાત કહી,
તમે ભેગું કરવા જીવો છો
અને અમે ભેગું રહેવા
જીવતા હતા !!
ek vrudhdh
dadae saras vat kahi,
tame bhegu karava jivo chho
ane ame bhegu raheva
jivata hata !!
Life Quotes Gujarati
3 years ago
મળવાનું મન થાય તો ચાલ્યા
મળવાનું મન થાય
તો ચાલ્યા આવજો એ
ના એ જ રસ્તે,
અમે નથી ભૂલ્યા રસ્તો
તમે ભૂલ્યા છો !!
malavanu man thay
to chalya aavajo e
na e j raste,
ame nathi bhulya rasto
tame bhulya chho !!
Breakup Shayari Gujarati
3 years ago
શૂન્ય થઇ જવું પણ ક્યાં
શૂન્ય થઇ જવું
પણ ક્યાં સહેલું છે,
બાદ થઇ જવું પડે છે
બાકી માંથી !!
shuny thai javu
pan kya sahelu chhe,
bad thai javu pade chhe
baki manthi !!
Life Quotes Gujarati
3 years ago
