પ્રેમ માણસને તોતળો કરી નાખે
પ્રેમ માણસને
તોતળો કરી નાખે છે,
મેરે બાબુને થાના થાયા !!
😂😂😂😂😂
prem manas ne
totalo kari nakhe chhe,
mere babu ne thana thaya !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ચા સાથે પ્રેમ હતો, પણ
ચા સાથે પ્રેમ હતો,
પણ તારી સાથે ચા પીતા
પીતા તારી સાથે પણ પ્રેમ
થઇ ગયો મને !!
cha sathe prem hato,
pan tari sathe cha pita
pita tari sathe pan prem
thai gayo mane !!
Romantic Shayari Gujarati
3 years ago
જે મને છોડીને જતા રહ્યા
જે મને
છોડીને જતા રહ્યા છે,
એ આજે પણ મારી
સાથે છે !!
je mane
chhodine jata rahya chhe,
e aaje pan mari
sathe chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
જયારે તમે કોઈને દુઃખી કરીને
જયારે તમે કોઈને
દુઃખી કરીને સુઈ જાઓ છો,
ત્યારે એ વિચારો છો કે એ
વ્યક્તિ સુતું હશે કે નહીં !!
jayare tame koine
dukhi karine sui jao chho,
tyare e vicharo chho ke e
vyakti sutu hashe ke nahi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આમ તો ઘણું હોય છે
આમ તો ઘણું
હોય છે નજર સામે,
પણ દિલને તો દુર હોય
એ જ ગમે છે !!
aam to ghanu
hoy chhe najar same,
pan dilane to dur hoy
e j game chhe !!
Love Shayari Gujarati
3 years ago
દેશના યુવાનો જાગી રહ્યા છે,
દેશના
યુવાનો જાગી રહ્યા છે,
હવે તેઓ ઉઠશે અને IPL
માં સટ્ટા લગાવશે !!
😂😂😂😂😂😂
desh na
yuvano jagi rahya chhe,
have teo uthashe ane ipl
ma satta lagavashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો પ્રેમ છે તો પ્રપોઝ
જો પ્રેમ છે તો
પ્રપોઝ કરી દે પાગલ,
હું કંઈ લક્ષ્મણ નથી કે
તારું નાક કાપી નાખીશ !!
😂😂😂😂😂😂
jo prem chhe to
propose kari de pagal,
hu kai lakshman nathi ke
taru nak kapi nakhish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ રોજ મળે છે મને,
એ રોજ મળે છે મને,
પણ હું જાણું છું કે એ
ક્યારેય નહીં મળે મને !!
e roj male chhe mane,
pan hu janu chhu ke e
kyarey nahi male mane !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મેં અમુક લોકોને મેસેજ કરવાનું
મેં અમુક લોકોને મેસેજ
કરવાનું જ બંધ કરી દીધું છે,
ખાલી ખોટું એમને મારા લીધે
ઓફલાઈન થવું પડે છે !!
me amuk lokone message
karavanu j bandh kari didhu chhe,
khali khotu emane mara lidhe
offline thavu pade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
પ્રેમમાં હારેલા લોકો, દુનિયાની બધી
પ્રેમમાં હારેલા લોકો,
દુનિયાની બધી જ જંગ
લગભગ જીતી જતા હોય છે !!
prem ma harela loko,
duniyani badhi j jang
lagabhag jiti jata hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
