Shala Rojmel
કેટલાક લોકોને જાડા ના થવાનું

કેટલાક લોકોને જાડા ના
થવાનું વરદાન મળ્યું હોય છે,
ભલે ગમે તેટલું ખાઈ લે 1 ગ્રામ
પણ વજન ના વધે !!
😂😂😂😂😂😂

ketalak lokone jada na
thavanu varadan malyu hoy chhe,
bhale game tetalu khai le 1 gram
pan vajan na vadhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

દરેક વાતને દિલ પર લેવી,

દરેક વાતને દિલ પર લેવી,
એ મગજની બીમારી છે !!

darek vat ne dil par levi,
e magaj ni bimari chhe !!

Life Quotes Gujarati

3 years ago

ભૂલી જા તારા ભૂતકાળને જે

ભૂલી જા તારા ભૂતકાળને
જે માત્ર પવનની લહેર હતી,
સંભાળ તારા ભવિષ્યને જ
તોફાન હજુ બાકી છે !!

bhuli ja tar bhutakal ne
je matr pavan ni laher hati,
sambhal tara bhavishy ne j
tofan haju baki chhe !!

Life Quotes Gujarati

3 years ago

રહી જો ડાળી તો પાંદડા

રહી જો ડાળી તો
પાંદડા પણ આવશે,
આ દિવસો ખરાબ છે તો
સારા પણ આવશે !!

rahi jo dali to
pandada pan aavashe,
aa divaso kharab chhe to
sara pan aavashe !!

Life Quotes Gujarati

3 years ago

પ્રેમ એટલે આપણને ગમતું પાત્ર

પ્રેમ એટલે આપણને
ગમતું પાત્ર વાત કરતુ હોય,
ત્યારે એને સાંભળવાને બદલે
એની આંખોમાં જોયા કરવું !!

prem etale aapan ne
gamatu patr vat karatu hoy,
tyare ene sambhalavane badale
eni aankhoma joya karavu !!

જેમને જરૂર દિમાગની હોય, એમને

જેમને જરૂર
દિમાગની હોય,
એમને દિલ ના આપવાનું
હોય સાહેબ !!

jemane jarur
dimag ni hoy,
emane dil na apavanu
hoy saheb !!

જેમની પાસે ઈરાદા હોય છે,

જેમની પાસે
ઈરાદા હોય છે,
એમની પાસે કોઈ
બહાના  નથી હોતા !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

jemani pase
irada hoy chhe,
emani pase koi
bahana  nathi hota !!
💐🌹🌻shubh savar🌻🌹💐

બસ બે વાતનો ડર રહે

બસ બે
વાતનો ડર રહે છે મને,
એક તારા રડવાનો અને
બીજો તને ખોવાનો !!

bas be
vat no dar rahe chhe mane,
ek tara radavano ane
bijo tane khovano !!

ના પાછું વળીને જોશો ના

ના પાછું વળીને
જોશો ના અવાજ કરશો,
બહુ મુશ્કેલીથી શીખ્યો છું
#ignore કરતા !!

na pachhu valine
josho na avaj karasho,
bahu muskelithi shikhyo chhu
#ignore karata !!

કેટલી મસ્ત Feelings આવે, જયારે

કેટલી મસ્ત
Feelings આવે,
જયારે તારો હાથ મારા
હાથમાં હોય !!

ketali mast
feelings aave,
jayare taro hath mara
hath ma hoy !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.