દુઃખ બજારમાં નથી મળતું દોસ્ત,
દુઃખ બજારમાં
નથી મળતું દોસ્ત,
દેવા વાળા કોઈ
નજીકનાં જ હોય છે !!
dukh bajar ma
nathi malatu dost,
deva vala koi
najik na j hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મારી પાસેથી શીખીને ગઈ છે
મારી પાસેથી શીખીને
ગઈ છે એ "પ્રેમ કરતાં" સાહેબ,
જેને પણ "પ્રેમ" કરશે ને બહુ
જબરદસ્ત કરશે સાહેબ !!
mari pasethi shikhine
gai chhe e"prem karata" saheb,
jene pan"prem" karashe ne bahu
jabaradast karashe saheb !!
Love Shayari Gujarati
3 years ago
લોકો આજકાલ પોતાના દુઃખથી નહી,
લોકો આજકાલ
પોતાના દુઃખથી નહી,
બીજાના સુખથી વધુ
દુઃખી હોય છે !!
loko aajakal
potana dukh thi nahi,
bijana sukh thi vadhu
dukhi hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
હું એક એવી છોકરી છું,
હું એક એવી છોકરી છું,
જેને પિંક કરતા બ્લેક
કલર વધુ પસંદ છે !!
hu ek evi chhokari chhu,
jene pink karata black
color vadhu pasand chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તૂટેલી પેન્સિલ અને તૂટેલા દિલ,
તૂટેલી પેન્સિલ
અને તૂટેલા દિલ,
એ બેની વચ્ચે આપને
ક્યાંક મોટા થઇ ગયા !!
tuteli pencil
ane tutela dil,
e beni vachche aapane
kyank mota thai gaya !!
Sad Shayari Gujarati
3 years ago
તું અતિથી બનીને આવીજા ને
તું અતિથી બનીને
આવીજા ને ફરી,
મારે અને તિથીને કંઈ
લેવા દેવા નથી !!
tu atithi banine
aavij ne fari,
mare ane tithine kai
leva deva nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
સાચા માણસ સુધી પહોચતા પહોચતા,
સાચા માણસ
સુધી પહોચતા પહોચતા,
બધી લાગણીઓ ખોટા માણસ
પાછળ ખર્ચાઈ જાય છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
sacha manas
sudhi pahochata pahochata,
badhi laganio khota manas
pachhal kharchai jay chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
થોડું બોલીને જો શબ્દોમાં વજન
થોડું બોલીને જો
શબ્દોમાં વજન રાખશો,
તો કોઈ તમારી ડીગ્રી
પૂછવાની હિંમત નહીં કરે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
thodu boline jo
shabdoma vajan rakhasho,
to koi tamari digree
puchavani himmat nahi kare !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
3 years ago
જયારે હું ને મારો પાક્કો
જયારે હું ને મારો પાક્કો
દોસ્ત વાતો કરતા હોઈએ,
ત્યારે કોઈની તાકાત છે કે
અમારી વાતો સમજી શકે !!
jayare hu ne maro pakko
dost vato karata hoie,
tyare koini takat chhe ke
amari vato samaji shake !!
Dosti Shayari Gujarati
3 years ago
છોકરીઓના જેટલા વખાણ કરો એટલા
છોકરીઓના જેટલા
વખાણ કરો એટલા ઓછા,
અને છોકરાઓને જેટલા
#ઇગ્નોર કરો એટલા ઓછા !!
😂😂😂😂😂
chhokariona jetala
vakhan karo etaal ochha,
ane chhokaraone jetala
#ignore karo etale ochha !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
