પ્રેમ પણ કેવી ગજબની ચીજ
પ્રેમ પણ કેવી
ગજબની ચીજ છે,
બીમાર તું પડે અને
તકલીફ મને થાય !!
prem pan kevi
gajab ni chij chhe,
bimar tu pade ane
takalif mane thay !!
Romantic Shayari Gujarati
3 years ago
આજે તું મને રોતો મુકીને
આજે તું મને
રોતો મુકીને ગઈ છો,
કાલે તું ખુદ રોતી રોતી
આવીશ મારી પાસે !!
aaje tu mane
roto mukine gai chho,
kale tu khud roti roti
aavish mari pase !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આજે બહુ ઈચ્છા થાય છે
આજે બહુ ઈચ્છા થાય
છે તારા ખભે માથું મુકીને,
તારા ગાલને મારા ગાલનો
સ્પર્શ કરવાનું !!
aaje bahu ichchha thay
chhe tara khabhe mathu mukine,
tara galane mara galano
sparsh karavanu !!
Romantic Shayari Gujarati
3 years ago
જેમ જેમ આંખમાંથી આંસુ પડતા
જેમ જેમ આંખમાંથી
આંસુ પડતા જાય છે,
માણસ એટલો જ મજબુત
બનતો જાય છે !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻
jem jem aankh manthi
aansu padata jay chhe,
manas etalo j majabut
banato jay chhe !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻
Good Morning Quotes Gujarati
3 years ago
મૂકી દઉં બાજી પર જીવ
મૂકી દઉં બાજી પર
જીવ મારો જો ઇનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી જો
પરિણામ તું હોય !!
muki dau baji par
jiv maro jo inam tu hoy,
kharchi nakhu jindagi aakhi jo
parinam tu hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
એમ તો મારું મગજ પણ
એમ તો મારું
મગજ પણ બવ ચાલે,
બસ સાચી જગ્યાએ નથી
ચાલતું એ વાંધો છે !!
😂😂😂😂😂😂
em to maru
magaj pan bav chale,
bas sachi jagyae nathi
chalatu e vandho chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારી આંખોમાં બીજી કોઈ ખામી
મારી આંખોમાં
બીજી કોઈ ખામી નથી,
બસ તારા સિવાય બધું
ઝાંખું દેખાય છે !!
mari aankhoma
biji koi khami nathi,
bas tara sivay badhu
zankhu dekhay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
યાદશક્તિ ઓછી હોવી એ કોઈ
યાદશક્તિ ઓછી હોવી
એ કોઈ ખરાબ વાત નથી,
બહુ બેચેન રહે છે એ
લોકો જેમને બધી વાત
યાદ રહે છે !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹
yadshakti ochhi hovi
e koi kharab vat nathi,
bahu bechen rahe chhe e
loko jemane badhi vat
yad rahe chhe !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
પોતાના ઘરમાં જેનું હસીને સ્વાગત
પોતાના ઘરમાં જેનું
હસીને સ્વાગત થાય છે,
એ જગતનો સૌથી સુખી
માણસ છે !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷
potana ghar ma jenu
hasine svagat thay chhe,
e jagat no sauthi sukhi
manas chhe !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷
Good Night Shayari Gujarati
3 years ago
તમને ડૂબાડવા આ દુનિયામાં એવા
તમને ડૂબાડવા
આ દુનિયામાં એવા ઘણા
માણસો બેઠા હશે,
જેને તમે પોતે જ તરતા
શીખવાડ્યું હશે !!
tamane dubadava
duniyama eva ghana
manaso betha hashe,
jene tame pote j tarata
shikhavadyu hashe !!
Life Quotes Gujarati
3 years ago
