બાકી બધાની એક એક્સપાયરી ડેટ
બાકી બધાની એક
એક્સપાયરી ડેટ હોય છે,
પણ મમ્મી પપ્પાના
પ્રેમની નહીં !!
baki badhani ek
xpiry date hoy chhe,
pan mummy pappana
prem ni nahi !!
Sambandh Status Gujarati
3 years ago
સિંગલ રહેવું એટલું સહેલું નથી,
સિંગલ રહેવું
એટલું સહેલું નથી,
જે આપણી સાથે સારી રીતે
વાત કરતા હોય એની સાથે
પણ પ્રેમ થઇ જાય છે !!
😂😂😂😂😂😂😂
singale rahevu
etalu sahelu nathi,
je aapani sathe sari rite
vat karata hoy eni sathe
pan prem thai jay chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પતિનું પાત્ર જીવનમાં એવું હોવું
પતિનું પાત્ર જીવનમાં
એવું હોવું જોઈએ,
કે પત્ની પણ પ્રાર્થના કરે
કે તેની દીકરીને પણ તેના
જેવો જ પતિ મળે !!
patinu patr jivan ma
evu hovu joie,
ke patni pan prarthana kare
ke teni dikarine pan tena
jevo j pati male !!
Life Quotes Gujarati
3 years ago
રડવું ત્યારે આવી જાય છે,
રડવું ત્યારે
આવી જાય છે,
જયારે તારી યાદ
આવી જાય છે !!
radavu tyare
aavi jay chhe,
jayare tari yad
aavi jay chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
જરૂરી નથી કે છોકરી છે
જરૂરી નથી કે
છોકરી છે તો ગર્લફ્રેન્ડ જ
બનાવવી જોઈએ,
મિત્ર બનાવીને જુઓ સાહેબ,
એના જેવો સારો મિત્ર
ક્યાંય નહીં મળે !!
jaruri nathi ke
chhokari chhe to girlfriend j
banavavi joie,
mitr banavine juo saheb,
ena jevo saro mitr
kyany nahi male !!
Dosti Shayari Gujarati
3 years ago
જે છોકરાને તમારા પર ક્રશ
જે છોકરાને
તમારા પર ક્રશ હોય,
એને ભાઈ કહેવાની
બહુ મજા આવે !!
😂😂😂😂😂😂
je chhokarane
tamara par crush hoy,
ene bhai kahevani
bahu maja aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હા એ મારી સાથે છે,
હા એ મારી સાથે છે,
પણ મારી પાસે નથી !!
ha e mari sathe chhe,
pan mari pase nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
આખી રાત કરેલી એ વાતો,
આખી રાત
કરેલી એ વાતો,
પ્રેમ હતો કે પછી
ટાઈમપાસ !!
aakhi rat
kareli e vato,
prem hato ke pachi
ttimepass !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ફેંસલો કરી લીધો છે મારા
ફેંસલો કરી
લીધો છે મારા દિલે,
હવે મારે તારી સાથે
જ રહેવું છે !!
fensalo kari
lidho chhe mara dile,
have mare tari sathe
j rahevu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે તું મારી સાથે સમયસર
ઓયે તું મારી સાથે
સમયસર વાત કર્યા કર,
બાકી ચપ્પલ મારીને મોઢું
ટામેટા જેવું કરી નાખીશ !!
😂😂😂😂😂😂
oye tu mari sathe
samayasar vat karya kar,
baki chappal marine modhu
tameta jevu kari nakhish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
