Teen Patti Master Download
સાંભળ ઓ પાગલ દિલ, એવું

સાંભળ ઓ પાગલ દિલ,
એવું જરૂરી તો નથી કે જેને
તું ચાહે એ પણ તને ચાહે !!

sambhal o pagal dil,
evu jaruri to nathi ke jene
tu chahe e pan tane chahe !!

ગજબ છે એનો પ્રેમ પણ,

ગજબ છે
એનો પ્રેમ પણ,
જયારે એનાથી વાત નથી થતી
ત્યારે કોઈ સાથે વાત કરવી
નથી ગમતી !!

gajab chhe
eno prem pan,
jayare enathi vat nathi thati
tyare koi sathe vat karavi
nathi gamati !!

તને રડતા જોઇને ચુપ ના

તને રડતા જોઇને
ચુપ ના કરાવી શકું,
પણ તારી સાથે હું પણ રડીશ
એ પ્રોમિસ છે મારું !!

tane radata joine
chup na karavi shaku,
pan tari sathe hu pan radish
e promise chhe maru !!

સુખને જીરવતા અને દુઃખને ઉજવતા

સુખને જીરવતા
અને દુઃખને ઉજવતા
જેને આવડે,
એ જીવનમાં ક્યારેય
અટકતો નથી !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

sukh ne jiravata
ane dukh ne ujavata
jene aavade,
e jivan ma kyarey
atakato nathi !!
💐🌹💐shubh ratri💐🌹💐

ઓયે તું રાતે મારા સપનામાં

ઓયે તું રાતે મારા
સપનામાં આવ્યા કર,
કેમ કે તું ના આવે તો મને
નિંદર પણ નથી આવતી !!

oye tu rate mara
sapanama aavya kar,
kem ke tu na aave to mane
nindar pan nathi aavati !!

થાય ભૂલ જિંદગી છે, તમને

થાય ભૂલ જિંદગી છે,
તમને સમજવામાં કદાચ
અમારી ભૂલ થઇ હશે !!

thay bhul jindagi chhe,
tamane samajavama kadach
amari bhul thai hashe !!

Sad Shayari Gujarati

2 years ago

ભૂલવાનું કામ તો મગજનું હોય

ભૂલવાનું કામ
તો મગજનું હોય છે,
પણ આ હૃદયને ક્યાં
મગજ જ હોય છે !!

bhulavanu kam
to magajanu hoy chhe,
pan raday ne kya
magaj j hoy chhe !!

અફસોસ થાય છે આજે પોતાની

અફસોસ થાય છે
આજે પોતાની હાલત પર,
કે મેં પોતાને ખોઈ દીધો પણ
તને ના પામી શક્યો !!

afasos thay chhe
aje potani halat par,
ke me potane khoi didho pan
tane na pami shakyo !!

પ્રેમથી વાતો કરતા કરતા, ગુસ્સે

પ્રેમથી વાતો કરતા કરતા,
ગુસ્સે થઇ જવાનું ટેલેન્ટ ખાલી
મોટી બહેનમાં જ હોય છે !!
😂😂😂😂😂😂

prem thi vato karata karata,
gusse thai javanu telent khali
moti bahen ma j hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

કોઈક ક્યારેક અચાનક ખુબ ગમી

કોઈક ક્યારેક અચાનક
ખુબ ગમી જતું હોય છે,
અને ત્યાં જ હૈયું બસ એમ
જ નમી જતું હોય છે !!

koik kyarek achanak
khub gami jatu hoy chhe,
ane tya j haiyu bas em
j nami jatu hoy chhe !!

search

About

Gujarati Shayari

We have 27365 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.