જરૂરી નથી કે છોકરી છે
જરૂરી નથી કે
છોકરી છે તો ગર્લફ્રેન્ડ જ
બનાવવી જોઈએ,
મિત્ર બનાવીને જુઓ સાહેબ,
એના જેવો સારો મિત્ર
ક્યાંય નહીં મળે !!
jaruri nathi ke
chhokari chhe to girlfriend j
banavavi joie,
mitr banavine juo saheb,
ena jevo saro mitr
kyany nahi male !!
Dosti Shayari Gujarati
2 years ago