અસત્યની જીત એ સમયે જ
અસત્યની જીત એ સમયે જ
નક્કી થઇ જાય છે જયારે સત્ય
જાણનાર વ્યક્તિ મૌન રહે છે !!
asatyani jit e samaye j
nakki thai jay chhe jayare satya
jananar vyakti maun rahe chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
દુનિયા એક એવું બજાર છે
દુનિયા એક એવું બજાર છે
જ્યાં સલાહ જથ્થાબંધ મળે છે
અને સહકાર વ્યાજે મળે છે !!
duniya ek evu bajar chhe
jya salah jaththabandh male chhe
ane sahakar vyaje male chhe !!
Life Quotes Gujarati
1 year ago
મોંઘા ચપ્પલ મોટાભાગે એ લોકો
મોંઘા ચપ્પલ
મોટાભાગે એ લોકો જ
ખરીદતા હોય છે જેના ભાગ્યમાં
ચાલવાનું બહુ ઓછું હોય છે !!
mongha chappal
motabhage e loko j
kharidata hoy chhe jena bhagyama
chalavanu bahu ochhu hoy chhe !!
Life Quotes Gujarati
1 year ago
સારા કામનો સરવાળો થાય પણ
સારા કામનો સરવાળો થાય પણ
જયારે કોઈના અંતરથી આશીર્વાદ મળી જાય
ત્યારે એનો ગુણાકાર થાય છે સાહેબ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
sara kamano saravalo thay pan
jayare koina antarathi aashirvad mali jay
tyare eno gunakar thay chhe saheb !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
જે થઇ ગયું તે વિચારવું
જે થઇ ગયું તે વિચારવું નહીં
અને જે મળ્યું છે તેને ખોવું નહીં,
સફળતા એને જ મળે છે જે મુશ્કેલીથી
ડર્યા વગર આગળ વધતા રહે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
je thai gayu te vicharavu nahi
ane je malyu chhe tene khovu nahi,
safalata ene j male chhe je muskelithi
darya vagar aagal vadhata rahe chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
જીવનમાં શાંતિ ત્યારે આવશે, જયારે
જીવનમાં
શાંતિ ત્યારે આવશે,
જયારે મનની ભાગદોડ
બંધ થઇ જશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jivanama
shanti tyare aavashe,
jayare manani bhagadod
bandh thai jashe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
જો કોઈ બીજાના હાથમાં તમારી
જો કોઈ બીજાના
હાથમાં તમારી લગામ હોય,
તો સમજી લેવું કે તમે પોતાના જ
મનના ગુલામ છો !!
jo koi bijana
hathama tamari lagam hoy,
to samaji levu ke tame potana j
manana gulam chho !!
Life Quotes Gujarati
1 year ago
જેમ જેમ સમજતા થયા એમ
જેમ જેમ સમજતા થયા
એમ સમજાયું કે સમજાવવા કરતા
સમજી જવુ વધારે સારું છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jem jem samajata thaya
em samajayu ke samajavava karata
samaji javu vadhare saru chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
સંબંધ અને સંબંધીઓ કેટલા છે
સંબંધ અને સંબંધીઓ કેટલા છે
એના કરતા કેવા છે એ મહત્વનું છે,
કેમ કે દસ મણ લોખંડ કરતા એક તોલા
સોનાની કિંમત વધારે હોય છે !!
🌹🌷💐 શુભ સવાર💐🌷🌹
sambandh ane sambandhio ketala chhe
ena karat keva chhe e mahatvanu chhe,
kem ke das man lokhand karata ek tola
sonani kimmat vadhare hoy chhe !!
🌹🌷💐 shubh savar💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
સંબંધને માત્ર સમયની જ નહીં,
સંબંધને માત્ર
સમયની જ નહીં,
સમજની પણ જરૂર
હોય છે સાહેબ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
sambandhane matra
samayani j nahi,
samajani pan jarur
hoy chhe saheb !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago