Shala Rojmel
એકાદ ક્ષણ પણ તારું આવી

એકાદ ક્ષણ પણ
તારું આવી મળી જવું,
ખાસ્સું ગમ્યું એ શ્વાસમાં
પાછું ભળી જવું !!

ekad kshan pan
taru aavi mali javu,
khassu gamyu e shvas ma
pachhu bhali javu !!

Love Shayari Gujarati

3 years ago

એવો તો પ્રેમ જ શું

એવો તો
પ્રેમ જ શું કામનો,
જેમાં તમારે તમારી ઓકાતથી
વધારે નમવું પડે !!

evo to
prem j shu kam no,
jema tamare tamari okat thi
vadhare namavu pade !!

Love Shayari Gujarati

3 years ago

સાચા પ્રેમને ક્યાં કોઈ મુકામ

સાચા પ્રેમને
ક્યાં કોઈ મુકામ મળ્યો,
ના મીરાને મોહન કે ના
રાધાને શ્યામ મળ્યો !!

sacha prem ne
kya koi mukam malyo,
na mirane mohan ke na
radhane syam malyo !!

ખુલ્લી દુશ્મની કરતા, ખોટી દોસ્તી

ખુલ્લી દુશ્મની કરતા,
ખોટી દોસ્તી વધારે
ભયાનક હોય છે !!

khulli dusmani karata,
khoti dosti vadhare
bhayanak hoy chhe !!

Gujarati Suvichar

3 years ago

સાલું બસમાં બેસવા એક સીટ

સાલું બસમાં બેસવા
એક સીટ નથી મળતી,
સારી છોકરી શું
તંબુરો મળશે !!
😝😝😝😝😝

salu bas ma besava
ek sit nathi malati,
sari chhokari shu
tamburo malashe !!
😝😝😝😝😝

Gujarati Jokes

3 years ago

ચિહ્નો કોઈ વિરામના એમાં મળ્યા

ચિહ્નો કોઈ વિરામના
એમાં મળ્યા જ નહીં,
કોણે લખી આ જિંદગીને
વ્યાકરણ વિના !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺

chihno koi viram na
ema malya j nahi,
kone lakhi aa jindagine
vyakaran vina !!
🌺💐🙏shubh ratri🙏💐🌺

પૂરી રીતે તોડી દે છે

પૂરી રીતે
તોડી દે છે મને,
તારું આમ અધૂરા
મનથી વાત કરવું !!

puri rite
todi de chhe mane,
taru aam adhura
man thi vat karavu !!

હું તો બસ એટલું જ

હું તો બસ એટલું જ બોલી કે
આ ઠંડીએ મને ધ્રુજાવી દીધી,
પાગલએ તરત જ મારા ગાલ
પર #કિસી કરી લીધી !!

hu to bas etalu j boli ke
thandie mane dhrujavi didhi,
pagal e tarat j mar gal
par #kisi kari lidhi !!

નજર તો બહુ દૂરની વાત

નજર તો
બહુ દૂરની વાત છે,
મારું ચાલે તો તને ઠંડી
પણ ના લાગવા દઉં !!
😘😘😘😘😘

najar to
bahu dur ni vat chhe,
maru chale to tane thandi
pan na lagava dau !!
😘😘😘😘😘

પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલા, સમજદાર

પરિસ્થિતિ
માણસને ઉંમરથી પહેલા,
સમજદાર બનાવી દે છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

paristhiti
manas ne ummar thi pahela,
samajadar banavi de chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.