એ વ્યક્તિ જે મારા દિલની
એ વ્યક્તિ જે મારા
દિલની નજીક હતા,
કોણ જાણે એ કોનું
નસીબ હતા !!
e vyakti je mara
dil ni najik hata,
kon jane e konu
nasib hata !!
Broken Heart Shayari Gujarati
3 years ago
થાય એટલું કામ કરીએ અને
થાય એટલું કામ કરીએ
અને કરીએ એટલું કામ થાય,
આ બે વાક્યોનો તફાવત જેને
સમજાય તેની પ્રગતી થાય !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
thay etalu kam karie
ane karie etalu kam thay,
be vakyono tafavat jene
samajay teni pragati thay !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
કોઈ ગ્રહ નડતો નથી જીવનમાં,
કોઈ ગ્રહ
નડતો નથી જીવનમાં,
પોતાના કર્મ ભોગવ્યા વિના
ક્યાં છુટકો છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏
koi grah
nadato nathi jivan ma,
potana karm bhogavya vina
kya chhutako chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
આખી દુનિયા સામે મારો હાથ
આખી દુનિયા
સામે મારો હાથ પકડજે,
દુનિયાને પણ ખબર પડે કે
મારી દુનિયા કોણ છે !!
aakhi duniya
same maro hath pakadaje,
duniyane pan khabar pade ke
mari duniya kon chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
બધું ઓનલાઈન થઈ ગયું છે
બધું ઓનલાઈન
થઈ ગયું છે આજકાલ,
બસ લાફો મારવા માટે
રૂબરૂ જવું પડે છે !!
😂😂😂😂😂😂😂😂
badhu online
thai gayu chhe aajakal,
bas lapho marava mate
rubaru javu pade chhe !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તમારા દુઃખનું કારણ, તમારી વધારે
તમારા દુઃખનું કારણ,
તમારી વધારે પડતી
"અપેક્ષાઓ" જ છે !!
tamara dukh nu karan,
tamari vadhare padati
"apekshao" j chhe !!
Gujarati Suvichar
3 years ago
તું જ મારો અંત અને
તું જ મારો અંત
અને તું જ મારી શરૂઆત,
બસ આનાથી વધારે શું કરું
મારા પ્રેમની રજૂઆત !!
tu j maro ant
ane tu j mari sharuat,
bas anathi vadhare shn karu
mara prem ni rajuat !!
Love Shayari Gujarati
3 years ago
કુંવારાં લોકોની સમસ્યા બહાર નીકળે
કુંવારાં લોકોની
સમસ્યા બહાર નીકળે તો
લુ લાગે અને ઘરમાં બેસે
તો એકલું લાગે !!
😂😂😂😂😂😂
kunvara lokoni
samasya bahar nikale to
lu lage ane ghar ma bese
to ekalu lage !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એકે છોડવાનું તો એકે સ્વીકારવાનું,
એકે છોડવાનું તો
એકે સ્વીકારવાનું,
બસ એનું નામ જ પ્રેમ !!
eke chhodavanu to
eke svikaravanu,
bas enu nam j prem !!
Romantic Shayari Gujarati
3 years ago
રડી લઉં છું ક્યારેક ક્યારેક,
રડી લઉં છું
ક્યારેક ક્યારેક,
જેથી આંસુઓની પણ
કોઈ ફરિયાદ ના રહે !!
radi lau chhu
kyarek kyarek,
jethi ansuoni pan
koi fariyad na rahe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
