દરેક પગથીએ ઈચ્છાની બલી ચઢે
દરેક પગથીએ
ઈચ્છાની બલી ચઢે છે,
ત્યારે જ કોઈ સફળતાની
સીડી ચઢે છે !!
🙏🙏🙏શુભ સવાર🙏🙏🙏
darek pagathie
ichchhani bali chadhe chhe,
tyare j koi safalatani
sidi chadhe chhe !!
🙏🙏🙏shubh savar🙏🙏🙏
Good Morning Quotes Gujarati
3 years ago
ક્યારેય નસીબ પર વિશ્વાસ કરીને
ક્યારેય નસીબ પર વિશ્વાસ
કરીને થાકી ગયા હોય તો,
પોતાના પર વિશ્વાસ કરી જોજો
પરિણામ સારું આવશે !!
kyarey nasib par vishvas
karine thaki gaya hoy to,
potana par vishvas kari jojo
parinam saru aavashe !!
Life Quotes Gujarati
3 years ago
મેં કહ્યું તને બધો શણગાર
મેં કહ્યું તને બધો
શણગાર શોભે છે એવું કેમ,
એ બોલી પાગલ તારી મીઠી
નજરનો કમાલ છે !!
me kahyu tane badho
shanagar shobhe chhe evu kem,
e boli pagal tari mithi
najar no kamal chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી બોલકી આંખો આગળ મારા
તારી બોલકી આંખો
આગળ મારા હોઠ પાછા પડે,
આ તારા મૌન નિબંધ સામે
મારા શબ્દો પાણી ભરે !!
tari bolaki aankho
aagal mara hoth pachha pade,
tara maun nibandh same
mara shabdo pani bhare !!
Romantic Shayari Gujarati
3 years ago
ભલે તું મારા થી ખુબ
ભલે તું
મારા થી ખુબ દુર છે,
પણ મારા અંતરમાં તારી
યાદ ભરપૂર છે.
bhale tu
mara thi khub dur chhe,
pan mara antar ma tari
yad bharapur chhe.
Miss You Shayari Gujarati
3 years ago
આજ સુધી એવા દોસ્તો નથી
આજ સુધી એવા
દોસ્તો નથી મળ્યા,
કે જે મારા બર્થડેનું
કાઉન્ટડાઉન કરે !!
😂😂😂😂😂😂😂
aaj sudhi eva
dosto nathi malya,
ke je mara birthday nu
countdown kare !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બહારથી દેખાય છે એ તો
બહારથી દેખાય છે
એ તો એક ઝલક હોય છે,
બાકી દરેક માણસ અંદરથી
અલગ હોય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
bahar thi dekhay chhe
e to ek zalak hoy chhe,
baki darek manas andar thi
alag hoy chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
જેનો હક છે એને જ
જેનો હક છે
એને જ મળવો જોઈએ,
પ્રેમ એ કોઈ પાણી નથી કે
બધાને પીવડાવી શકાય !!
jeno hak chhe
ene j malavo joie,
prem e koi pani nathi ke
badhane pivadavi shakay !!
Love Shayari Gujarati
3 years ago
વાત કોને કરવી અને કોને
વાત કોને
કરવી અને કોને કહેવી,
એ વચ્ચેનો ભેદ સમજાઈ
જાય તો માણસ ભાગ્યે
જ દુઃખી થાય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
vat kone
karavi ane kone kahevi,
e vachcheno bhed samajai
jay to manas bhagye
j dukhi thay !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
જિંદગીની શરૂઆત નહીં, અંત શાનદાર
જિંદગીની
શરૂઆત નહીં,
અંત શાનદાર હોવો જોઈએ !!
jindagini
sharuat nahi,
ant shanadar hovo joie !!
Life Quotes Gujarati
3 years ago
