જયારે કોઈકથી સાચો પ્રેમ થઇ
જયારે કોઈકથી
સાચો પ્રેમ થઇ જાય ને,
ત્યારે એનું નામ પણ એક
લાગણીની માફક
અનુભવાય છે !!
jayare koik thi
sacho prem thai jay ne,
tyare enu nam pan ek
laganini mafak
anubhavay chhe !!
Love Shayari Gujarati
3 years ago
કેટલું અજીબ છે મનનું એકલાપણું,
કેટલું અજીબ છે
મનનું એકલાપણું,
હજારો પોતાના છે પણ
એ તને જ ગોતે છે !!
ketalu ajib chhe
man nu ekalapanu,
hajaro potana chhe pan
e tane j gote chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ક્યારેક ક્યારેક એક I Miss
ક્યારેક ક્યારેક
એક I Miss You ના
મેસેજમાં પણ,
હજારો લાગણીઓ
ગૂંથાયેલી હોય છે !!
kyarek kyarek
ek i miss you na
message ma pan,
hajaro laganio
gunthayeli hoy chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
જે ભૂલ સંભળાવે એ પારકા,
જે ભૂલ
સંભળાવે એ પારકા,
અને જે ભૂલ સમજાવે
એ પોતાના !!
je bhul
sambhalave e paraka,
ane je bhul samajave
e potana !!
Sambandh Status Gujarati
3 years ago
હંમેશા સ્પેશિયલ બનીને રહેજો, કેમ
હંમેશા
સ્પેશિયલ બનીને રહેજો,
કેમ કે આમ આદમી રહેશો તો
લોકો અથાણું બનાવી દેશે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
hammesha
special banine rahejo,
kem ke aam aadami rahesho to
loko athanu banavi deshe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
ભાડમાં જાય આ દુનિયાદારી, બસ
ભાડમાં જાય
આ દુનિયાદારી,
બસ સલામત રહે
આપણી આ યારી !!
bhad ma jay
aa duniyadari,
bas salamat rahe
aapani yari !!
Dosti Shayari Gujarati
3 years ago
ક્યારેક તો મને એમ થાય
ક્યારેક તો
મને એમ થાય છે,
કે તારામાં ઉપરનો
માળ છે જ નહીં !!
😂😂😂😂😂😂
kyarek to
mane em thay chhe,
ke tarama upar no
mal chhe j nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમમાં હોઈએ ત્યારે વાતો કરવા
પ્રેમમાં હોઈએ ત્યારે
વાતો કરવા માટે વિષય
શોધવાની જરૂર નથી પડતી,
ફાલતું વાત પણ Fabulous
લાગે છે !!
prem ma hoie tyare
vato karava mate vishay
shodhavani jarur nathi padati,
falatu vat pan fabulous
lage chhe !!
Love Shayari Gujarati
3 years ago
અમુક છોકરાઓ એટલા સીધા હોય
અમુક છોકરાઓ
એટલા સીધા હોય છે કે
પૂછવાનું મન થાય,
ભાઈ ફલર્ટ કરતા આવડે
છે કે શીખવાડું !!
😂😂😂😂😂😂
amuk chhokarao
etala sidha hoy chhe ke
puchavanu man thay,
bhai flirt karata aavade
chhe ke shikhavadu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક તો પેદા થવાનો પસ્તાવો,
એક તો પેદા
થવાનો પસ્તાવો,
ને ઉપરથી હરામીઓ
પાર્ટી માંગે !!
😂😂😂😂😂😂
ek to peda
thavano pastavo,
ne upar thi haramio
party mange !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
