કેટલું Special Feel થાય છે,
કેટલું Special
Feel થાય છે,
જયારે કોઈ કહે તું
બહુ યાદ આવે છે !!
ketalu special
feel thay chhe,
jayare koi kahe tu
bahu yad aave chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
એકબીજાને આગળ વધવામાં મદદ કરો
એકબીજાને આગળ
વધવામાં મદદ કરો સાહેબ,
પાછળ રાખવામાં નહીં !!
ekabijane agal
vadhavama madad karo saheb,
pachhal rakhavama nahi !!
Gujarati Suvichar
3 years ago
હું તું અને થોડો સમય
હું તું અને
થોડો સમય હોય,
આપણી વચ્ચે એવો
પ્રેમ હોય !!
hu tu ane
thodo samay hoy,
aapani vachche evo
prem hoy !!
Love Shayari Gujarati
3 years ago
છોકરીઓમાં જરા પણ હિંમત નથી
છોકરીઓમાં જરા
પણ હિંમત નથી હોતી,
મને આજ સુધી એકપણ છોકરીએ
I Love You નથી કીધું !!
😂😂😂😂😂😂
chhokarioma jara
pan himmat nathi hoti,
mane aj sudhi ekapan chhokarie
i love you nathi kidhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એટલો ફરક છે તારી અને
એટલો ફરક છે તારી
અને મારી લાગણી વચ્ચે,
હું વરસાવી જાણું છું અને
તું તરસાવી જાણે છે !!
etalo farak chhe tari
ane mari lagani vachche,
hu varasavi janu chhu ane
tu tarasavi jane chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
વાત બધી મનમાં રાખી મને
વાત બધી મનમાં
રાખી મને ફસાવો છો,
તમે જ આપો દર્દ ને તમે
જ હસાવો છો !!
vat badhi man ma
rakhi mane fasavo chho,
tame j aapo dard ne tame
j hasavo chho !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જરૂરી નથી બધા દેવના દીધેલ
જરૂરી નથી બધા
દેવના દીધેલ જ હોય,
અમુક લોહીના પીધેલ
પણ હોય છે !!
😂😂😂😂😂😂
jaruri nathi badha
dev na didhel j hoy,
amuk lohina pidhel
pan hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હસી હસીને કરેલા પાપ, રડી
હસી હસીને કરેલા પાપ,
રડી રડીને ભોગવવા પડે છે !!
hasi hasine karela pap,
radi radine bhogavava pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
એકાદું સપનું તૂટે તો એમાં
એકાદું સપનું તૂટે
તો એમાં શું રોવાનું,
જિંદગીમાં ઘણું ખૂટે છે
તો શું મરી જવાનું !!
ekadu sapanu tute
to em shu rovanu,
jindagima ghanu khute chhe
to shu mari javanu !!
Life Quotes Gujarati
3 years ago
હું કોઈ દવા નહીં ખાઉં,
હું કોઈ
દવા નહીં ખાઉં,
મારે તો બસ એક
Kiss જોઈએ !!
hu koi
dava nahi khau,
mare to bas ek
kiss joie !!
Romantic Shayari Gujarati
3 years ago
