Shala Rojmel
રોઈ રોઈ ખુદને મારી નાખવા

રોઈ રોઈ ખુદને
મારી નાખવા કરતા,
હસી હસીને દુનિયાને
મારી નાખો !!

roi roi khud ne
mari nakhava karata,
hasi hasine duniyane
mari nakho !!

Life Quotes Gujarati

3 years ago

ડર છે કે મને અનિદ્રાનો

ડર છે કે મને
અનિદ્રાનો રોગ થઇ જશે.
એકવાર જો તારા ખભે ઊંઘ
આવી ગઈ તો !!

dar chhe ke mane
anidrano rog thai jashe.
ekavar jo tara khabhe ungh
aavi gai to !!

વિચારું છું કે તારા ગળામાં

વિચારું છું
કે તારા ગળામાં
લીંબુ મરચા બાંધી દઉં,
આજકાલ ઘણાની નજર
છે તારા પર !!
😂😂😂😂😂😂

vicharu chhu
ke tara galama
limbu maracha bandhi dau,
aajakal ghanani najar
chhe tara par !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સાચું કહું છું, તારા જેવો

સાચું કહું છું,
તારા જેવો હરામી દોસ્ત
કોઈને નહીં હોય !!
😂😂😂😂😂😂

sachhu kahu chhu,
tara jevo harami dost
koine nahi hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

લાખોમાં માત્ર એક હોય, એ

લાખોમાં
માત્ર એક હોય,
એ જ હાથની લાકીરોમાં
ના હોય !!

lakhoma
matr ek hoy,
e j hath ni lakiroma
na hoy !!

Sad Shayari Gujarati

3 years ago

ઈચ્છા ન હોય તો પણ

ઈચ્છા ન હોય તો
પણ હસવું પડે છે સાહેબ,
કોઈ એકના લીધે જિંદગીને
દુખી થોડી કરાય !!

ichchha na hoy to
pan hasavu pade chhe saheb,
koi ekana lidhe jindagine
dukhi thodi karay !!

Sad Shayari Gujarati

3 years ago

એટલે જ એનાથી દુર નથી

એટલે જ એનાથી
દુર નથી જઈ શકતો,
એ પોતે જ પાસે આવીને કહે છે
દુર જતો રે મારાથી !!

etale j enathi
dur nathi jai shakato,
e pote j pase avine kahe chhe
dur jato re marathi !!

હા મળ્યું હવે કારણ અમારી

હા મળ્યું હવે
કારણ અમારી મૂંઝવણનું,
ન હતી આવડત અમારામાં
ચહેરો બદલવાની !!

ha malyu have
karan amari munzavan nu,
n hati aavadat amarama
chahero badalavani !!

Sad Shayari Gujarati

3 years ago

શું ફર્ક પડે છે તને

શું ફર્ક પડે છે તને
મારા હસવા કે રડવાથી,
શું ફર્ક પડે છે તને મારા
હોવા કે ના હોવાથી !!

shu fark pade chhe tane
mara hasava ke radavathi,
shu fark pade chhe tane mara
hova ke na hovathi !!

મેસેજથી નહીં તો સ્ટેટસથી વાત

મેસેજથી નહીં તો
સ્ટેટસથી વાત કરે છે,
ગમે તેટલી નારાજ હોય
પણ રોજ યાદ કરે છે !!

message thi nahi to
status thi vat kare chhe,
game tetali naraj hoy
pan roj yad kare chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.